કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરાભરા કબાબ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરાભરા કબાબ રેસીપી મુખ્ય ફોટો

હરાભરા કબાબ

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

હરાભરા કબાબ

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ઝૂડી પાલક
  • ૧/૨ કપવટાણા
  • ૪મોટા બટાકા
  • ૭-૮ બ્રેડનો ભુક્કો
  • ૨લીલા મરચાં સમારેલાં
  • ૧ ચમચીજીરૂ
  • ૮-૧૦ કળીઓ લસણ
  • કટકો આદુ
  • ૧કેપ્સિકમ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીઆમ ચૂર પાઉડર
  • ૧ ચમચીચાટ મસાલો
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીધાણાજીરૂ
  • હિંગ
  • મીઠું સ્વાદાનુસાર
  • લીલાં ધાણા
  • તળવા માટે તેલ
  • ૩-૪ ચમચી ચણા નો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફવા મૂકી દો.અને પાલક તથા વટાણા ને પણ આરીતે બાફી દેવા.અને પછી પાલક માંથી પાણી કાઢી ને મૂકી દો.

    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ1ફોટો
    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ પર ૨ ચમચી તેલ ગરમ કરો તેમાં જીરું હિંગ,મરચાં,આદુ,લસણ નાખી ને મિક્સ કરો થોડીવાર પચિવતેમાં કેપ્સિકમ અને પાલક વટાણા નાખી ને થવા દો.પાણી બધું શોષાઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.પેસ્ટ બનાવી લો.

    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ2ફોટો
    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ2ફોટો
    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચણા નો લોટ શેકી દેવો અને બીજી બાજુ બ્રેડનો ભૂકો પણ કરી લેવો.હવે પાલક વળી પેસ્ટ અને ચણાનો લોટ,બ્રેડ નો ભૂકો,ચત મસાલો,આમચૂર પાઉડર,મીઠું,ધાણાજીરૂ,લીલા ધાણા,હળદર,ગરમ મસાલો બધું જ નાખી ને બરાબર મિક્સ કરો દો.

    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ3ફોટો
    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ3ફોટો
    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટ જેવું બંધાઈ જાય એટલે એમાંથી આ રીતે ટીક્કી બનાવી લો અને તેને તેલ ગરમ કરી તળી લો.અને ચટણી સાથે સર્વ કરો.

    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ4ફોટો
    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ4ફોટો
    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ5ફોટો
    હરાભરા કબાબ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
પર March 21, 2024 04:46

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હરાભરા કબાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇનસટંટ ઢોકળા
  2. ઢોકળીનું શાક
  3. વેજ મેગી પરાઠા
  4. માવા મેંગો કુલ્ફી
  5. સાબુદાણા ખીર
  1. બટેટા ભાત
  2. સાબુદાણા ખીર
  3. ઢોકળીનું શાક
  4. વેજ મેગી પરાઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/17199906
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close