Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17304162
સૌથી પહેલા કેરી ને ધોઈ છોલી તેના ટુકડા કરી લો ગોળ ને સમારી લો
હવે મિક્સર જાર માં કેરી ના ટુકડા, ધાણા, ફુદીનો, લીલાં મરચાં, મીઠું, જીરૂ, ગોળ નાખી પીસી લો
હવે સર્વિગ બાઉલમાં માં કાઢી ઉપર ફુદીનો મુકી સવૅ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ