મસાલા ધાણી

Jayaben Parmar
Jayaben Parmar @cook_35674262

મસાલા ધાણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યકિત
  1. બે વાટકા જુવાર ની ફોડેલ ધાણી
  2. એક ચમચી તેલ
  3. ચપટી હળદર
  4. ચપટી હિંગ
  5. જરૂરીયાત મુજબ નિમક
  6. પાચ મીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    પહેલા ગેસ ચાલુ કરી ધાણી ને જાડા તળીયાવાળી કડાઈ મા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો

  2. 2

    હવે કડાઈ મા એક ચમચી તેલ નાખી ગેસ ચાલુ કરી ગરમ કરો

  3. 3

    ગરમ કરેલા તેલ મા મીઠા લીમડાના પાન હળદર હિંગ નાખો તેમા ધાણી નાખો નિમક નાખી હલાવી ને ગરમા ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayaben Parmar
Jayaben Parmar @cook_35674262
પર

ટિપ્પણીઓ

Similar Recipes