રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં બાજરી નો લોટ લઈ તેમાં જરૂર મુજબ પાણી નાખી લોટ મસળી ને બાંધી લ્યો.
- 2
પાચ મિનિટ ઢાંકી ને રહેવા દયો.પછી તેના લુવા કરી બાજરી ના લોટ માં બોળી રોટલી વણી લ્યો.
- 3
તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે રોટલી તેની પર મૂકી બંને બાજુ સેકી સેજ દબાવી ફુલાવી લ્યો.
- 4
થઈ જાય એટલે ઉતારી ધી ચોપડી લ્યો.તૈયાર છે બાજરી ની રોટલી.મે અહી બટેટા નું શાક અને સલાડ સાથે સર્વ કર્યું છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17309224














ટિપ્પણીઓ