બાજરા ધઉં ના સક્કર પારા

Rekha Vora
Rekha Vora @rekhavora

બાજરા ધઉં ના સક્કર પારા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. ૧/૨ વાટકીચોખા નો લોટ
  3. 1 ચમચીઅજમો
  4. 1 ચમચીજીરૂ
  5. 3 ચમચીતલ
  6. 2 ચમચીલીલાં વાટેલા મરચાં
  7. 1 નાની ચમચીહિંગ
  8. 2 ચમચીતેલ નું મોણ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    કથરોટ મલોટ લઈ ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો.દસ મિનિટ રહેવા દયો.લુવા કરી અટામણ લઈ વણી લ્યો અંને કટ કરી લ્યો.

  2. 2

    તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં શક્કરપારા તળી લ્યો.બંને બાજુ ગુલાબી તળી લ્યો.

  3. 3

    તૈયાર છે ઘઉં બાજરી ના શક્કરપારા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes