રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં મેંદો, બેસન અને કોકો પાવડર ને ચાળી લો હવે તેમાં દહીં અને બેંકીંગ પાઉડર નાખી બરાબર મિક્સ કરો
- 2
હવે તેમાં થોડું થોડું પાણી નાખી ખીરું તૈયાર કરો હવે તેને ૫-૬ કલાક માટે રહેવા દો
- 3
હવે ચાસણી બનાવવા માટે એક પેનમાં બ્રાઉન સુગર લો હવે તેમાં પાણી નાખી બરાબર મિક્સ કરો હવે ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દો
- 4
હવે ખાંડ ઓગળે એટલે તેમાં લીંબુનો રસ નાખી બરાબર હલાવી લો ૧ કે ૧૧/૨ તાર ની ચાસણી તૈયાર કરી છેલ્લા તેમાં વેનિલા એસેન્સ નાખી બરાબર મિક્સ કરો
- 5
હવે ખીરા ને બરાબર આથો આવી જાય એટલે તેને બરાબર ફીણી લો હવે પેનમાં તેલ અથવા ઘી ગરમ કરો હવે ખીરા ને પાઈપીગ બેગ માં ભરી તેલ /ઘી માં જલેબી પાળી લો
- 6
હવે મધ્યમ તાપે થવા દો હવે તેને તૈયાર કરેલી ચાસણીમાં બોળી ૫ મિનિટ સુધી રહેવા દો
- 7
હવે સર્વિગ પ્લેટ માં કાઢી સવૅ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17781644




ટિપ્પણીઓ