રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને ધોઈ ને ચારણી માં રાખો.
- 2
હવે ડુંગળી,ટમેટા,લીલા મરચા ને ચોપ કરી લો.હવે કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું ઉમેરો. તતડે એટલે હિંગ.લીમડો,હળદર ઉમેરી લસણ ની ચટણી ઉમેરો.હલવો.
- 3
Hve ડુંગળી,ટમેટા,મરચા ઉમેરી બરાબર મિક્સ કરી મસાલા કરી લો. પ છી લીંબુ નો રસ,ખાંડ ઉમેરી પૌવા ઉમેરી મિક્સ કરિલો.
- 4
કોથમીર થી ગાર્નિશ કરો.તૈયાર છે ટોમેટો પૌવા.😋🧿
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/25228539










ટિપ્પણીઓ