રાંધવાની સૂચનાઓ
- 1
તલ ને થોડી વાર કોરા શેકી લો
- 2
તેમાં શેકેલી સિંગ ઉમેરો
- 3
હવે એક પેન માં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી ને ઓગાળો. સતત હલાવી ને ગોળ ઓગાળવો
- 4
ગોળ ની પાઇ ચકાસવા માટે એક ટીપું ગોળ નું એક પાણી ભરેલી વાડકી માં નાખો. ગોળ ના ઓગળે એટલે સમજવું ગોળ ની પાઇ તૈયાર છે.
- 5
ગેસ બંધ કરી દો. તેમાં શેકેલી સામગ્રી ઉમેરી ને હલાવી લો. ગઠ્ઠા ના પડે એવું હલાવું
- 6
થોડું ઘી હથેળી માં ચોપડો. તૈયાર કરેલા મિશ્રણ ના નાના ગોળા વાળી લેવા.
- 7
આ મિશ્રણ ગરમ હોય ત્યારેજ લડવા બનાવી લેવા
- 8
તલ ના લાડવા તૈયાર છે પીરસવા
- 9
મકર સંક્રાંતિ ને દિવસે માણો પરિવાર ને દોસ્તો સાથે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156277



ટિપ્પણીઓ