કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા રેસીપી મુખ્ય ફોટો

પ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા

Nita Bhatia
Nita Bhatia @cook_8180184

સ્વાદિષ્ટ ને તંદુરસ્ત વાનગી. ખાટ્ટો, ગળ્યો ને તીખો સ્વાદ વાળા સ્ટીમ કરેલા પાત્રા. ચા કે જમવા માં પીરસાય છે

સ્વાદિષ્ટ ને તંદુરસ્ત વાનગી. ખાટ્ટો, ગળ્યો ને તીખો સ્વાદ વાળા સ્ટીમ કરેલા પાત્રા. ચા કે જમવા માં પીરસાય છે

વધુ વાંચો

પ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા

Nita Bhatia
Nita Bhatia @cook_8180184

સ્વાદિષ્ટ ને તંદુરસ્ત વાનગી. ખાટ્ટો, ગળ્યો ને તીખો સ્વાદ વાળા સ્ટીમ કરેલા પાત્રા. ચા કે જમવા માં પીરસાય છે

સ્વાદિષ્ટ ને તંદુરસ્ત વાનગી. ખાટ્ટો, ગળ્યો ને તીખો સ્વાદ વાળા સ્ટીમ કરેલા પાત્રા. ચા કે જમવા માં પીરસાય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧૨પાત્રા ના પાન
  2. ૨ ચમચાતેલ
  3. ૧ ચમચીરાઈ
  4. ૨ ચમચીતલ
  5. ચપટીહિંગ
  6. બેસન ના મિશ્રણ માટે
  7. ૨ ૧/૨ કપબેસન
  8. ૧ ચમચીવાટેલા આદુ મરચા
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચીલાલ મરચાં ની ભૂકી
  11. ૧/૨ ચમચીહિંગ
  12. ૩/૪ કપગોળ
  13. ૩ ચમચાઆંબલી નું પાણી
  14. સ્વાદાનુસારમીઠું
  15. સજાવા માટે
  16. ૨ ચમચાખમણેલું કોપરું
  17. ૨ ચમચાસમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં બેસન નું મિશ્રણ બનાવો. થોડો ઘટ્ટ બનાવો

  2. 2

    પાન ને સાફ કરી ને રસોડા પર પાથરો.

  3. 3

    કદ પ્રમાણે પાન ને ગોઠવો. પહેલા મોટા પાન ને ચોપડો તેની ઉપર નાના પાન પાથરી ને ચોપડો.

  4. 4

    એમ ૩ પાન ગોઠવી ને ચોપડી લો. કિનારી થી વાળી ને તેનો રોલ વાળી લો. વચ્ચે મિશ્રણ ચોપડતા જવું જેથી રોલ ખુલી ના જાય

  5. 5

    બધા પાત્રા ને આ રીતે ચોપડી ને રોલ વાળી લો

  6. 6

    સ્ટીમર કે કૂકર માં પાણી મૂકી તેની પર કૂકરના ડબ્બા માં પાત્રા ના રોલ ને મુકો. ઢાંકણું બંધ કરી લો.

  7. 7

    ૧૫ મિનિટ માટે તેને સ્ટીમ કરી લો

  8. 8

    પછી ગસ બંધ કરવો

  9. 9

    ૨" ના પહોટ સમારી લો

  10. 10

    એક પેન માં તેલ ગેમ મૂકી તેમાં રાઈ તલ ને હિંગ તતડે એટલે તેમાં પાત્રા ના પૈતા ને ઉમેરો.

  11. 11

    ૨ મિનિટ માટે હળવે હાથે ઉછાળી ને સાંતળી લો.

  12. 12

    કોથમીર ને ખમણેલું કોપરા ભભરાવી ને સજાવો

  13. 13

    ચા કે જમવા માં પીરસો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nita Bhatia
Nita Bhatia @cook_8180184
પર February 06, 2019 06:38

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાળ ઢોકળી
  2. પીળી મગ ની દાળ ની પુરી
  3. સ્પગેટી મફિન
  4. સેવ-પુરી સેન્ડવિચ
  5. ચીલી ગાર્લિક મોમોસ
  1. તલ ગોળ ના લાડવા
  2. દૂધી ના મુઠીયા
  3. ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો ફાફડા ને સંભારો
  4. ખાટ્ટા ઢોકળા (Bhatia Style)
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156280
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close