Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
Hello, મે પણ તમારી રેસીપી માં થોડા ઘણા ફેરફાર કરીને મસાલા સેન્ડવીચ બનાવી.. ખૂબ જ ટેસ્ટી બની 6 🙏🙏
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
વાહ સેન્ડવીચ સરસ બની છે. મારી રેસિપી પર કુકસ્નેપ કરવા માટે તમારો આભાર.