રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી ને ગરમ કરો
તેમાં જાડો ઘઉં નો લોટ ઉમેરી ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. - 2
હવે તેમાં ગોળ ને એલચી ઉમેરી ને ભેળવી લો. અને ગોળ ઓગડે ત્યાં સુધી હલાવતા રહો.
- 3
હવે ગેસ પર થી ઉતારી લો અને ઘી ચોપડેલી થાળી માં આ મિશ્રણ ને ઠારવા પાથરો. ઉપર નાની વાડકી થઈ હળવે હાથે દબાવી ને એકસમાન પાથરો. અને તલ ભભરાવો.
- 4
થોડું ગરમ હોય ત્યારે કાપા પાડી લો. ઠંડુ થાય બાદ કાઢી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10020266




ટિપ્પણીઓ