રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટને ખમણી ને કુકર માં અડધા લિટર દૂધ સાથે બે થી ત્રણ સીટી કરવી અને કુકૂકર ઠંડું થાય ત્યારબાદ આ બીટને ઉકાળવું બીટને દૂધ ઉકાળીને ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરવી
- 2
ખાંડ ઉમેર્યા બાદ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું એટલે કે ગરમ કરવો એકદમ ઘટ્ટ થઈ જાય પછી તેમાં બે ચમચી ઘી ઉમેરો અને તેમાં એલચી જાયફળનો પાઉડર ઉમેરી અને થોડીવાર ઠંડુ થવા દો ઠંડુ થાય એટલે આ લાડુ વાળવા આ લાડુ ને કોપરાના ખમણમાં રગદોળવા બીટ ના લાડુ થયા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજરનો હલવો
#વિકમીલ૨#સ્વીટ શિયાળામાં ગાજરનો હલવો શરીર માટે ખૂબ તંદુરસ્તી આપે છે તો ચાલો તો જોઈએ ગાજરનો નો હલવો બનાવવાની રીત Khyati Ben Trivedi -
-
-
-
બીટ નાં લાડુ(Beetroot Laddu recipe in Gujarati)
#મે #બીટ માંથી હિમૉગ્લોબિન ભરપૂર પ્રમાણ મા મળે છે Divya Khunt -
-
ગાજર હલવા શોટસ
#વિકમીલ૨#સ્વીટ આ રેસિપી ખાસિયત એ છે કે ગાજર ના હલવા સાથે મેં રબડી બનાવી છે અને ટેસ્ટમાં ખૂબ જ ફાઇન લાગે છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરજો અને તેનું સૂચન જરૂર જણાવશો Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
-
-
મેંગો બોલ્સ
# કેરી#goldenapron3#week 19#coconutહેલો મિત્રો આજે મેં એકદમ ઈઝી અને ઇન્સ્ટન્ટ બની જાય એવું deserts બનાવ્યું છે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તમે પણ મારી આ રેસીપી ને જરૂર થી ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય બતાવજો તો ચાલો જોઈએ કેવી રીતે બનાવી શુંPayal
-
રાગી ના લાડુ
#ML,💟વાનગી:-રાગીના લાડુ💟રાગી કે નાગલી:: અંગ્રેજી નામ ફિંગર મિલેટ💟લાલ રંગનું આ ધાન કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, પ્રોટીન અને એમીનોએસિડ થી ભરપૂર છે.ચરબીનું પ્રમાણ ઓછું છે જેથી મધુમેહ, બ્લડપ્રેશર જેવી બીમારીને નિયંત્રિત કરે છે.ચિંતા, ડિપ્રેશન કે અનિદ્રાની બીમારીમાં પણ રાગીનું સેવન ફાયદાકારક છે.બાળકો અને પ્રેગનેટ સ્ત્રીઓ પણ ખાઈ શકે છે.અને હાડકાં મજબૂત બને છે.રાગી ની સુખડીસામગ્રી:-૨૫૦ રાગી નો૨૫૦ ગ્રામ દેશી ઘી૨૦૦ ગ્રામ દેશી ગોળ૨ ચમચી સૂંઠ પાઉડર૧ ચમચી ગંઠોડા પાઉડર૧૦ નંગ બદામ ની કતરણરીત:-(૧) સૌ પહેલાં ગેસ પર કડાઈમાં ઘી મૂકીને લો ફલેમ પર રાગીના લોટને શેકી લો.(૨) લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર નાખીને એકસરખું મિશ્રણ મિક્સ કરી ગેસ પર થી ઉતારી થાળીમાં કાઢી લો.(૩) થાળીમાં કાઢી ચાકુ વડે ચોસલા પાડી લો.. સુખડી થોડી ઠંડી પડે એટલે ડબ્બા માં ભરી લો.(૪) તૈયાર છે... હેલ્ધી અને પૌષ્ટિક આપણી રાગી ની સુખડી..👩🏻🍳😊 Jigna Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11778842
ટિપ્પણીઓ