કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પ્રસાદ નો શીરો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પ્રસાદ નો શીરો રેસીપી મુખ્ય ફોટો

પ્રસાદ નો શીરો

Vibha Desai
Vibha Desai @cook_17498020

#મિઠાઈ

શિરો ધણી બધી રીતે બનાવાય છે પણ સત્ય નારાયણ ભગવાન માટે પ્રસાદ માં બનાવાતા શિરા નો સ્વાદ કંઈ અનોખો હોય છે અને લગભગ બધા એ આ અનુભવ્યું જ હશે

#મિઠાઈ

શિરો ધણી બધી રીતે બનાવાય છે પણ સત્ય નારાયણ ભગવાન માટે પ્રસાદ માં બનાવાતા શિરા નો સ્વાદ કંઈ અનોખો હોય છે અને લગભગ બધા એ આ અનુભવ્યું જ હશે

વધુ વાંચો

પ્રસાદ નો શીરો

Vibha Desai
Vibha Desai @cook_17498020

#મિઠાઈ

શિરો ધણી બધી રીતે બનાવાય છે પણ સત્ય નારાયણ ભગવાન માટે પ્રસાદ માં બનાવાતા શિરા નો સ્વાદ કંઈ અનોખો હોય છે અને લગભગ બધા એ આ અનુભવ્યું જ હશે

#મિઠાઈ

શિરો ધણી બધી રીતે બનાવાય છે પણ સત્ય નારાયણ ભગવાન માટે પ્રસાદ માં બનાવાતા શિરા નો સ્વાદ કંઈ અનોખો હોય છે અને લગભગ બધા એ આ અનુભવ્યું જ હશે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫મીનીટ
૪
  • ૧/૨કપ બારીક રવો
  • ૧/૨કપ ખાંડ
  • ૨ થી ૨ ૧/૨ કપ દૂધ
  • ૧/૨ કપ ની૮બદામ
  • ૧/૨ચમચી એલચી પાવડર
  • ૭થી૮ તાંતણા કેસર
  • ૧/૪ચમચી પીસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫મીનીટ
  1. 1

    પહેલા બધી સામગ્રી તૈયાર કરી લો પછી એક નોનસ્ટિક પેનમાં ની ગરમ કરો

    પ્રસાદ નો શીરો રેસીપી સ્ટેપ1ફોટો
    પ્રસાદ નો શીરો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એમાં માપ પ્રમાણે રવો નાખીને શેકો ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકો

    પ્રસાદ નો શીરો રેસીપી સ્ટેપ2ફોટો
    પ્રસાદ નો શીરો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એમાં માપ પ્રમાણે નું દુધ ગરમ કરી ને હલાવવા ની સાથે નાખો લગભગ ૨ થી ૨ ૧/૨ કપ દૂધ રેડીને હલાવી લો ધીરે ધીરે ઉમેરો બધું દુધ શોષાઈ જાય પછી એમાં માપ પ્રમાણે ની ખાંડ નાખી ધીમા તાપે ઓગળવા દો

    પ્રસાદ નો શીરો રેસીપી સ્ટેપ3ફોટો
    પ્રસાદ નો શીરો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક વાર મિક્સ કરી ધીમા તાપે સીઝવા દો એમાં હૂંફાળા દૂધમાં પલાળીને કેસર, એલચી અને બદામ પિસ્તા ની કતરણ ઉમેરી મિક્સ કરી ધીમા તાપે સીઝવા દોએક બાઉલ માં સજાવી ને તુલસી નું પાન મુકી સત્ય નારાયણ ભગવાન ને ભોગ ધરાવવો

    પ્રસાદ નો શીરો રેસીપી સ્ટેપ4ફોટો
    પ્રસાદ નો શીરો રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vibha Desai
Vibha Desai @cook_17498020
પર August 15, 2019 11:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પ્રસાદ શિરો

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પાન ફ્લેવર કોકોનટ લાડુ વિથ ચેરી ટોપિંગ
  2. સ્ટફડ ડ્રાય ફ્રુટ પાન લડડુ
  3. મેંગો મફિન્સ
  4. લાચ્ચેદાર રબડી
  5. ચોકો વોલનટ ફ્રેંક શેક
  1. કેસર વેનીલા રોલ્સ
  2. ચોકો વોલનટ ફ્રેંક શેક
  3. બ્લેક ફોરેસ્ટ કેક
  4. રાજગરાના લોટનો શીરો
https://cookpad.wasmer.app/in-gu/recipes/10025349
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close