કેસર વેનીલા રોલ્સ

nitin pobari
nitin pobari @cook_18098694

#HM

કેસર વેનીલા રોલ્સ

#HM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
24 સર્વિંગ્સ
  1. 2 કપદૂધ નો પાવડર
  2. 1 કપનારિયેળનું જીનું ખમણ
  3. 1 કપકાજુ બદામ નો અધકચરો ભુક્કો
  4. 1 ટી સ્પૂનવેનીલા અસેન્સ
  5. 1/8 કપદરેલી ખાંડ
  6. 1/4 કપદૂધ
  7. 1/8ટીસપૂન કેસર વાળું દૂધ
  8. ચપટીપિળો કલર જરૂર લાગે તો
  9. ટૂટી ફ્રુટી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેલાં એક બાઉલ માં મિલ્ક પાવડર,ખાંડ,કાજુ બદામ નો ભુક્કો,નારિયેળ નું ખમણ લઇ મિક્સ કરી તેમાં દૂધ નાખી કણક તૈયાર કરવી.

  2. 2

    ત્યાર પછી તેમાંથી બે ભાગ કરવા.

  3. 3

    એક ભાગ માં વેનીલા એસેન્સ અને બીજા ભાગ માં કેસર વાળું દૂધ અને ટૂટી ફ્રુટી નાખવું.

  4. 4

    બટર પેપર પર વેનીલા વાળો રોટલો વણવો તેના પર પીળા કલર ના લોટ નો રોલ મુકવો તેનો રોલ વાળી ફ્રિજ માં સેટ કરવા મૂકવું.

  5. 5

    સેટ થઈ જાય એટલે કટ કરી દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nitin pobari
nitin pobari @cook_18098694
પર

ટિપ્પણીઓ

Similar Recipes