મેંગો મફિન્સ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

12 નંગ
  1. 1 કપમેંદો
  2. 1/2 કપદહી
  3. 1/2 કપદળેલી ખાંડ
  4. 1/4 કપતેલ
  5. 1/2 કપકેરી નો તાજો પલ્પ
  6. 1/4 ચમચીખાવા નો સોડા
  7. 1/2 ચમચીબેકીંગ પાઉડર
  8. વેનિલા એસેન્સ
  9. ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તપેલીમાં દહી, ખાંડ અને તેલ લો અને બરાબર મિક્સ કરો ત્યાર પછી તેમાં મેંગો પલ્પ ઉમેરો અને એકબાજુ મિક્સ કરો

  2. 2

    બીજા બાઉલમાં મેંદૉ, બેકીંગ પાવડર અને બેકીંગ સોડા ને ચાળી લો

  3. 3

    હવે આ ચાળેલ મિશ્રણ ને ધીમે ધીમે મેંગો મિશ્રણ માં ઉમેરતાં જાવ.લમ્સ ન રહે ત્યા સુધી એકબાજુ ફીણો છેલ્લે છેલ્લે વેનીલા એસેન્સ ઉમેરો અને મિક્સ કરો ત્યાર પછી તેમાં ચોકલેટ ચિપ્સ ઉમેરો અને કટ એન્ડ ફોલ્ડ રીત થી મિક્સ કરો

  4. 4

    હવે મફિનસ ટ્રે માં કપ ગોઠવી તેમાં એક મોટી ચમચી બેટર ભરો ત્યાર બાદને માઇક્રોવેવ માં convection mode પર 180 ડીગ્રી એ 5 થી 6 મીનીટ બેક કરો.તૈયાર છે સૌ માટે yummy and delicious- મેંગો મફિનસ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Shailesh Hirpara
પર

ટિપ્પણીઓ

Similar Recipes