કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટ રાઈસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટ રાઈસ રેસીપી મુખ્ય ફોટો

બીટ રાઈસ

Kosha
Kosha @cook_17986080

#કુકર
આ એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.આ રીતે તમે બાળકો ને સરળતાથી બીટ ખવડાવી સકશો. બીટ શરીર મા લોહી વઘારવામા મદદ કરે છ

#કુકર
આ એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.આ રીતે તમે બાળકો ને સરળતાથી બીટ ખવડાવી સકશો. બીટ શરીર મા લોહી વઘારવામા મદદ કરે છ

વધુ વાંચો

બીટ રાઈસ

Kosha
Kosha @cook_17986080

#કુકર
આ એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.આ રીતે તમે બાળકો ને સરળતાથી બીટ ખવડાવી સકશો. બીટ શરીર મા લોહી વઘારવામા મદદ કરે છ

#કુકર
આ એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.આ રીતે તમે બાળકો ને સરળતાથી બીટ ખવડાવી સકશો. બીટ શરીર મા લોહી વઘારવામા મદદ કરે છ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫મીનીટ
૨
  • છીણેલું બીટ-૧/૪કપ
  • ટામેટા,ડુંગળી,ગાજર,બીટ(કાપેલા)-૧/૨કપ
  • ચણા,અડદ દાળ-૨ચમચી
  • બાસમતી ચોખા(પાડેલા)-૧કપ
  • ઘી-૧ચમચી
  • લીમડો-૪-૫
  • ખડા મસાલા
  • લસણ-૧ચમચી
  • રાઇ,જીરૂ-૧ચમચી
  • હીંગ-૧/૪ચમચી
  • સાભાર મસાલો-૨ચમચી
  • લાલ મરચુ-૧ચમચી
  • આમચુર-૧ચમચી
  • કાપેલા લીલા મરચા-૧નંગ
  • સૂકું લાલ મરચુ-૧નંગ
  • ગરમ પાણી-૨કપ
  • તેલ-૧ચમચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫મીનીટ
  1. 1

    એક કડાય માં તેલ,ધી લઈ તેમાં ખડા મસાલાં,રાય,જીરૂ,સૂકું લાલ મરચું,ચણા,અડદની દાળ ઉમેરી સાંતળો.પછી તેમાં હીંગ,લસણ,કાંદા ઉમેરી સાંતળો.પછી તેમાં કાપેલા શાક ઉમેરો.

    બીટ રાઈસ રેસીપી સ્ટેપ1ફોટો
    બીટ રાઈસ રેસીપી સ્ટેપ1ફોટો
    બીટ રાઈસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમા લાલ મરચું,સાંભાર મસાલો,આમચુર,લીલા મરચાં ઉમેરી ઢાંકી ને ૫ મીનીટ ચડવા દેવું.હવે તેમા પલાળેલા બાસમતી ચોખા અને ગરમ પાણી ઉમેરવુ.હવે મીઠું ઉમેરી ઢાંકી ને ૧૦ મીનીટ મોટા ગેસ પર ચડવા દેવું.ચોખા ચડે એટલે ગેસ બંધ કરી ૫-૭ મીનીટ ઢાંકી ને રહેવા દેવું.

    બીટ રાઈસ રેસીપી સ્ટેપ2ફોટો
    બીટ રાઈસ રેસીપી સ્ટેપ2ફોટો
    બીટ રાઈસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બીટ રાઈસ પીરસવા માટે તૈયાર છે. તેને ગરમ ગરમ દહીં સાથે પીરસો.

    બીટ રાઈસ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kosha
Kosha @cook_17986080
પર August 11, 2019 15:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીટ રાઈસ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. રાઈસ સ્ટફ ખીચું
  2. 😋રાજસ્થાની દાલ બાટી, રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી😋
  3. કૂકર માં ચોખાની ખીર
  4. 🌹ફરાળી લોટનું ખીચું (ધારા કિચન ફરાળી રેસિપી)🌹
  5. એકઝોટિક વેજ ઓટ્સ ક્રોકેટ્સ
  1. ફરાળી ખીચડી
  2. તિરંગી ફિરની
  3. ગુલકંદ ડ્રાયફ્રુટ બાટી
  4. સુરણ, બટાકા ની ખીચડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/10192708
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close