બીટ રાઈસ

Kosha
Kosha @cook_17986080

#કુકર
આ એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.આ રીતે તમે બાળકો ને સરળતાથી બીટ ખવડાવી સકશો. બીટ શરીર મા લોહી વઘારવામા મદદ કરે છ

બીટ રાઈસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કુકર
આ એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.આ રીતે તમે બાળકો ને સરળતાથી બીટ ખવડાવી સકશો. બીટ શરીર મા લોહી વઘારવામા મદદ કરે છ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મીનીટ
  1. છીણેલું બીટ-૧/૪કપ
  2. ટામેટા,ડુંગળી,ગાજર,બીટ(કાપેલા)-૧/૨કપ
  3. ચણા,અડદ દાળ-૨ચમચી
  4. બાસમતી ચોખા(પાડેલા)-૧કપ
  5. ઘી-૧ચમચી
  6. લીમડો-૪-૫
  7. ખડા મસાલા
  8. લસણ-૧ચમચી
  9. રાઇ,જીરૂ-૧ચમચી
  10. હીંગ-૧/૪ચમચી
  11. સાભાર મસાલો-૨ચમચી
  12. લાલ મરચુ-૧ચમચી
  13. આમચુર-૧ચમચી
  14. કાપેલા લીલા મરચા-૧નંગ
  15. સૂકું લાલ મરચુ-૧નંગ
  16. ગરમ પાણી-૨કપ
  17. તેલ-૧ચમચી

રાંધવાની સૂચનાઓ

૧૫મીનીટ
  1. 1

    એક કડાય માં તેલ,ધી લઈ તેમાં ખડા મસાલાં,રાય,જીરૂ,સૂકું લાલ મરચું,ચણા,અડદની દાળ ઉમેરી સાંતળો.પછી તેમાં હીંગ,લસણ,કાંદા ઉમેરી સાંતળો.પછી તેમાં કાપેલા શાક ઉમેરો.

  2. 2

    હવે તેમા લાલ મરચું,સાંભાર મસાલો,આમચુર,લીલા મરચાં ઉમેરી ઢાંકી ને ૫ મીનીટ ચડવા દેવું.હવે તેમા પલાળેલા બાસમતી ચોખા અને ગરમ પાણી ઉમેરવુ.હવે મીઠું ઉમેરી ઢાંકી ને ૧૦ મીનીટ મોટા ગેસ પર ચડવા દેવું.ચોખા ચડે એટલે ગેસ બંધ કરી ૫-૭ મીનીટ ઢાંકી ને રહેવા દેવું.

  3. 3

    હવે બીટ રાઈસ પીરસવા માટે તૈયાર છે. તેને ગરમ ગરમ દહીં સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kosha
Kosha @cook_17986080
પર

ટિપ્પણીઓ

Similar Recipes