એકઝોટિક વેજ ઓટ્સ ક્રોકેટ્સ

Payal Mandavia
Payal Mandavia @cook_18019612

#HM
હરેક મમ્મી નો એકજ પ્રશ્ન હોઈ બાળકો શાકભાજી ખાતા નથી .મારા બાળકો પણ શાકભાજી પ્લેટ માં બાજુ માં રાખી દે છે , તો બાળકો ને શાકભાજી ના પોશક તત્વો મલી
રહે તે માટે હંમેશા હું કઈ નવું ટ્રાઈ કરતી હોવ છું .જે બાળકો મન ભરીને ખાય .તેથીજ આ રેસીપી મેં ક્રિએટ કરી છે.મારા બાળકો આ ક્રોકેટ ખુબજ ભાવે છે.

એકઝોટિક વેજ ઓટ્સ ક્રોકેટ્સ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#HM
હરેક મમ્મી નો એકજ પ્રશ્ન હોઈ બાળકો શાકભાજી ખાતા નથી .મારા બાળકો પણ શાકભાજી પ્લેટ માં બાજુ માં રાખી દે છે , તો બાળકો ને શાકભાજી ના પોશક તત્વો મલી
રહે તે માટે હંમેશા હું કઈ નવું ટ્રાઈ કરતી હોવ છું .જે બાળકો મન ભરીને ખાય .તેથીજ આ રેસીપી મેં ક્રિએટ કરી છે.મારા બાળકો આ ક્રોકેટ ખુબજ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
8 થી 10 નંગ
  1. 1/4 કપબ્રોકોલી
  2. 1/2નંગ ગાજર
  3. 1બાફેલું બટેટુ
  4. 2-3નંગ બેબી કોર્ન
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ટેબલ સ્પૂનપેરી પેરી મસાલો
  7. 1 કપકોર્ન ફ્લોર સ્લરી
  8. 2 ટેબલ સ્પૂનશેકેલા ઓટ્સ
  9. મોઝરેલા ચીઝ જરૂર મુજબ
  10. બ્રેડ નો ભૂકો જરૂર મુજબ
  11. તેલ તળવા માટે
  12. બ્રેડ નો ભૂકો જરૂર મુજબ
  13. સર્વ કરવા ગ્રીન ચિલી સોસ અથવા ટમેટા સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રોકોલી,ગાજર, બેબી કોર્ન ના ટુકડા કરી 7 મિનિટ માટે માઇક્રોવેવ માં મુકવુ, અથવા તપેલા માં બાફવું.

  2. 2

    ત્યારબાદ પાણી નિતારી લેવું.એક થાળી માં બાફેલા શાકભાજી,બાફેલું બટટુ, મીઠું,પેરી પેરી મસાલો અને શેકેલા ઓટ્સ લેવા.બધું મિક્સ કરવું.

  3. 3

    3 મિક્સ કરી કણક તૈયાર કરવી.

  4. 4

    કણક માંથી એક સરખા લુઆ કરવા.
    ચીઝ એક સરખા ભાગ કરી સેઈપ આપવો

  5. 5

    બનાવેલ લુઆ માંથી લુઓ લઇ વચ્ચે ચીઝ ભરી ક્રોકેટ વાળી લેવા, આ રીતે બધા ક્રોકેટ તૈયાર કરવા.

  6. 6

    બનાવેલ લુઆ માંથી લુઓ લઇ વચ્ચે ચીઝ ભરી ક્રોકેટ વાળી લેવા, આ રીતે બધા ક્રોકેટ તૈયાર કરવા.

  7. 7

    બનાવેલ ક્રોકેટ ને કોર્ન ફ્લોર સ્લરી માં ડિપ કરી બ્રેડ ના ભુક્કા માં રાગદોળવા આ રીતે બધા ક્રોકેટ બ્રેડના ભુક્કા થી કોટ કરવા.

  8. 8

    તેલ એકદમ ગરમ થાય એટલે ક્રોકેટ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.

  9. 9

    આ ક્રોકેટ ને ગ્રીન ચિલ્લી સોસ અથવા ટમેટા સોસ સાથે ગરમ ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mandavia
Payal Mandavia @cook_18019612
પર

ટિપ્પણીઓ

Similar Recipes