શીર ખુર્મા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી મા દૂધ ખાંડ અને કેસર નાખી દૂધ ને ઘટ થાય ત્યા સુધી ઉકાળો.
- 2
હવે ઍક કડાહી મા ઘી મુકી તેમા બધા ડ્રાય ફ્રુટ ને સેકી લો.
- 3
હવે તેમા સેવયા નાખી બરોબર બ્રાઉન થાય ત્યા સુધી સેકો.
- 4
પછી તેમા કેસર વાળુ દૂધ નાખી બરોબર મિક્સ કરી લો.
- 5
ત્યાર પછી તેમા એલચી પાઉડર નાખી સેવયા ફુલાય જાય ત્યા સુધી ઉકાળો.
- 6
સેવયા બરોબર ફુલાઈ જાય અને થોડુ ઘટ થય જાય પછી તેને સર્વિંગ બાઊલ મા કાઢી ડ્રાય થી ગાર્નીસ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10240827












ટિપ્પણીઓ