માવાદાર દૂઘી નો હલવો
Heena Kataria @cook_11760967
અહીં મેં જે હલવો તૈયાર કરેલો છે તે માવા વગર કણીદાર કઈ રીતે બનાવશો તે જણાવીશું.
માવાદાર દૂઘી નો હલવો
અહીં મેં જે હલવો તૈયાર કરેલો છે તે માવા વગર કણીદાર કઈ રીતે બનાવશો તે જણાવીશું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ખમણેલી દૂઘી, દૂધ ઉમેરી તેને મિડીયમ ફલેમ પર હલાવતાં રહો.
- 2
એક ઉભરો આવે એટલે તેમાં મલાઈ એડ કરી હલાવતાં રહો.
- 3
હલવા ને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે ઘટૃ ન થઈ જાય.
- 4
હવે તે માં ખાંડ ઉમેરી મિક્સ કરો
- 5
મલાઈ નાખવાથી હલવો સરસ કણીદાર બનશે
- 6
હવે ઈલાયચી પાવડર નાખી મિક્સ કરી નીચે ઉતારી ડ્રાય ફ્રુટ એડ કરી સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10245790



ટિપ્પણીઓ