માવાદાર દૂઘી નો હલવો

Heena Kataria @cook_11760967
અહીં મેં જે હલવો તૈયાર કરેલો છે તે માવા વગર કણીદાર કઈ રીતે બનાવશો તે જણાવીશું.
માવાદાર દૂઘી નો હલવો
અહીં મેં જે હલવો તૈયાર કરેલો છે તે માવા વગર કણીદાર કઈ રીતે બનાવશો તે જણાવીશું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ખમણેલી દૂઘી, દૂધ ઉમેરી તેને મિડીયમ ફલેમ પર હલાવતાં રહો.
- 2
એક ઉભરો આવે એટલે તેમાં મલાઈ એડ કરી હલાવતાં રહો.
- 3
હલવા ને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે ઘટૃ ન થઈ જાય.
- 4
હવે તે માં ખાંડ ઉમેરી મિક્સ કરો
- 5
મલાઈ નાખવાથી હલવો સરસ કણીદાર બનશે
- 6
હવે ઈલાયચી પાવડર નાખી મિક્સ કરી નીચે ઉતારી ડ્રાય ફ્રુટ એડ કરી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી નો હલવો
#ગુજરાતીઆ એક સ્વીટ ડીશ છે જે ગુજરાતી ઓના ઘર માં બનતી જ હોય છે બાળકો દુધી નું શાક ન ખાય ત્યારે પણ આ રીતે બનાવી ખવડાવી શકાય છે. મીઠો કે મોળો માવો અને કન્ડેસ્ડ મીલ્ક નાખીને પણ બનાવી શકાય છે. પણ મે દુધ મા જ બનાવ્યો છે તો પણ સરસ કણીદાર બન્યો છે...આ રીતે જરુર બનાવજો. Hiral Pandya Shukla -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1 આ હલવો બનાવવા માટે ઘી નો ઉપયોગ થતો નથી. માઇક્રોવેવ માં એટલો જલ્દી બની જાઈ છે કે કોઈ પણ ગેસ્ટ આવ્યું હોય અને બનાવવો હોય તો વાર નથી લાગતી .ગેસ ઉપર પણ આ રીતે બનાવશો તો જરા પણ વાર નથી લાગતી .ગેસ ઉપર બનાવો ત્યારે દૂધી ના છીણ ને કડાઈ મા ઘી નાખ્યા વગર જ સોતે કરવાનું જેથી છીણ એકદમ સોફ્ટ બની જશે. Vaishali Vora -
ગાજર નો હલવો.(Carrot Halwa Recipe in Gujarati)
🙏🏻 Happy Vasantpanchmi. 🙏🏻 આજે વસંત પંચમી પર ભગવાન ના પ્રસાદ તરીકે ગાજર નો હલવો બનાવ્યો છે.સીઝનમાં ગાજર નો હલવો તો બનાવ્યો જ હશે.આજે મે કુકર માં કંઈપણ ઝંઝટ વગર ઓછી મહેનત માં અને ઓછા સમય માં એકદમ સ્વાદિષ્ટ ગાજર નો હલવો તૈયાર કર્યો છે.તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવશો. Bhavna Desai -
દૂધી નો હલવો(lauki Halwa recipe in Gujarati)
આજે મેં ફરાળ માં ખવાય તેવો માવા વગરનો હલવો બનાવ્યો છે. અત્યારે શ્રાવણ મહિના માં જન્માષ્ટમી નિમિતે આ ફરાળી હલવો નાના મોટા બધાનેજ ભાવે છે. અહીં મેં એની એકદમ જ સહેલી રેસિપી મુકી છે. Ushma Malkan -
દૂધી નો હલવો
#લીલીપીળીખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધાને ખૂબ ભાવે એવો માવા વગર નો હલવો. Hiral Pandya Shukla -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
ગાજર નો હલવો
#FBP# Cookpad India#Cookpad Gujarai#Sweetrecipe#CarrotHalawarecipe#ગાજર નો હલવો રેસીપી ∆ બાળકો થી લઈને વડીલ વ્યક્તિઓ સર્વ ની મનપસંદ મિઠાઈ એટલે "ગાજર નો હલવો"...∆ પરંપરાગત મિઠાઈ બનાવવી સરળ હોતી નથી પણ ગાજર નો હલવો એક એવી મિઠાઈ છે જે સરળતાથી અને ઝડપથી બની જાય છે...∆ ગાજર નો હલવો કે જેને તમે એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ કહી શકો... ગાજર,દૂધ, ખાંડ અને એલચી પાઉડર એમ ચાર ઘટકો ની મદદથી આજે મે બનાવયો છે... વસંત પંચમી ના શુભ દિવસે પ્રસાદ બનાવ્યો છે.. Krishna Dholakia -
-
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
-
ગાજર નો હલવો
#લીલી#ઇબુક૧#૫ફ્રેન્ડસ, શિયાળામાં આવતા તાજા ગાજર માંથી પણ અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહી ગાજરનો હલવો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે asharamparia -
#ગુજરાતી હલવાસન
હલવાસન ખંભાત નો પ્રખ્યાત હલવો છે જેને ગુંદર ને ઘઉંના ફાડા માંથી બનાવવા માં આવે છે Kalpana Parmar -
ગાજર નો હલવો
#ગુજરાતીઆ મને વધારે પ્રિય છે. માવો ઉમેરીને પણ બનાવી શકાય છે.. પણ મે માવા વગર જ બનાવ્યો છે. Hiral Pandya Shukla -
ગાજર મલાઈ હલવા
#શિયાળાદરેક નો મનપસંદ એવો ગાજર નો માવા વગર નો અને મલાઈ નાખી ને હલવો બનાવ્યો છે. આ રીતે બનાવવાથી સરસ કણીદાર હલવો બનેછે. અને કલર પણ સરસ આવે છે. Daxita Shah -
-
ગાજર હલવા શોટ્સ (Gajar Halwa Shots Recipe In Gujarati)
#WDઆજની મારી આ વાનગી હું મારા તમામ મિત્રો ને સમર્પિત કરું છું. ગાજરનો હલવો આપણે બધા જ બનાવીએ છીએ પણ અહીં મેં ખૂબ જ ઝડપથી ઓછી મહેનતે બને તે રીતે બનાવ્યો છે જરૂરથી ટ્રાય કરજો. Hetal Chirag Buch -
ખજુર નો હલવો
#શિયાળાખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
-
છીણયા વગર નો ગાજર નો ઇન્સ્ટન્ટ હલવો કુકર માં
છીણા વગર નો ગાજર નો ઇન્સ્ટંટ હલવો કુકર માં Nidhi Pandya -
વેસણ નો હલવો
હલવો ને શીરો કે સુખડી જેવું ગળપણ ગુજરાતી ના ઘરે હોય જ છે ...મે આજે બનાવ્યો વેસણ નો હલવો 😘😘 Hiral Pandya Shukla -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik -
-
દૂધી નો હલવો
#Boxweek18#Cookpad India મને દૂધી નો હલવો ખૂબ જ ભાવે છે.મેં માવા ના બદલે મીઠાઈ મેટ અને મલાઈ નો ઉપયોગ કર્યો. Alpa Pandya -
ગુંદર નો હલવો વીથ ચોકલેટ મૂઝ
ગુંદર નો હલવો અેક ગુજરાતી રેસીપી છે જેની સાથે ચોકલેટ મૂઝ અેક યુનીક ટેસ્ટ આપે છે.ગુંદર સ્ત્રી ઓ માટે ખૂબ લાભ દાયક છે.Heena Kataria
-
તાજી ખારેક નો હલવો
#RB20#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#તાજી ખારેક રેસીપી#તાજી ખારેક નો હલવો#ખારેક ની સ્વીટ રેસીપી#મિલ્ક રેસીપી શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ,એમાં પાછી અષ્ટમી એટલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ....નિમિતે આજે તાજી ખારેક નો હલવો બનાવી ને પ્રસાદી ધરાવી.....આ હલવો ગરમાગરમ અને ઠંડો પણ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Dholakia -
ફરાળી સુખડી
#શ્રાવણ#cookpadindia#cookpadgujaratiરાજગરામાં સારા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિન્સ રહેલાં છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ ડ્રાય ફ્રુટ પણ વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર થી ભરપૂર છે. સાતમ- આઠમ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ માં મેં ડ્રાય ફ્રુટ અને રાજગરાનુ કોમ્બિનેશન કરીને ફરાળી પોષ્ટિક અને હેલ્ધી સુખડી બનાવી. જે ખૂબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
-
શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati)
#SSM અત્યારે ખૂબ સરસ તાજા શક્કરિયા માર્કેટમાં મળી રહ્યા છે...અને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે...દેશમાં સર્વ ધર્મ ની ઉજવણી કરવામાં આવે છે તો મેં પણ બનાવ્યો શક્કરિયાં નો હલવો જે ડ્રાય ફ્રુટ પાઉડર, મલાઈદાર દૂધ તેમજ કેસર ઈલાયચી ની રીચનેસ અને ફ્લેવર થી ભરપૂર છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10245790
ટિપ્પણીઓ