કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સફેદ થાબડી પેંડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સફેદ થાબડી પેંડા રેસીપી મુખ્ય ફોટો

સફેદ થાબડી પેંડા

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#
#goldenapron
#post23

અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#
#goldenapron
#post23

વધુ વાંચો

સફેદ થાબડી પેંડા

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#
#goldenapron
#post23

અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#
#goldenapron
#post23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1લીટર ફૂલ ફેટ દૂધ
  2. 2વાટકી ખાંડ
  3. 1 નાની ચમચીએલચી પાવડર
  4. સાતથી આઠ નંગ પિસ્તા
  5. ચપટીફટકડી પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને ગાળીને એક જાડી કડાઈમાં ખાલી કરો

  2. 2

    હવે ગેસ ચાલુ કરીને આ કડાઈ આવીને તેના ઉપર રાખો અને ત્યારબાદ આ દૂધને સતત હલાવતા રહો એક ઉભરો આવે ત્યારે તેમાં ખાંડ નાખી દો

  3. 3

    બીજો ઉભરો આવે ત્યારે તેમાં ચપટી ફટકડી પાવડર નાખો અને ખૂબ જ હલાવો

  4. 4

    જ્યારે દૂધ એકદમ ઘટ્ટ થઈ જાય અને કડાઈ ની સાઈઝ છોડવા માંડે ત્યારે તેમાં એલચી પાવડર એ જ પ્રમાણે નાખો અને 2 થી 3 મિનિટ હલાવો ગેસ બંધ કરી દો

  5. 5

    હવે આ મિશ્રણને 15 મિનિટ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો

  6. 6

    આ મિશ્રણ ઠંડુ પડે એટલે તેના નાના નાના ગોળ પેંડા વાળી દો અને ઉપર પિસ્તાનું એક એક પીસ લગાડી ડેકોરેશન કરો આ રીતે સફેદ થાબડી પેંડા તૈયાર છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devi Amlani
Devi Amlani @cook_13336844
પર August 18, 2019 17:27
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પેન પીઝા ઈન ગાર્લીક ડો
  2. ઓરેન્જ ફલેવરડ્ બાલુશાહી
  3. ગાજર હલવો માલપુઆ રોલ સાથે કસ્ટર્ડ રબડી
  4. સામા ના મંચુરિયન શોટ
  5. મગજના લાડુ
  1. કાજુ ગાંઠિયા નું શાક
  2. ફિશ ફ્રાય
  3. સામા ના મંચુરિયન શોટ
  4. પેન પીઝા ઈન ગાર્લીક ડો
https://cookpad.wasmer.app/in-gu/recipes/10306239
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close