સામા ના મંચુરિયન શોટ

#HM મને કંઈ નવું બનાવાનો નો શોખ છે તો મે બાળકો ને ભાવે તેવા ટેસ્ટી અને હેલ્ધી.મંચુરિયન બનાવિયા
સામા ના મંચુરિયન શોટ
#HM મને કંઈ નવું બનાવાનો નો શોખ છે તો મે બાળકો ને ભાવે તેવા ટેસ્ટી અને હેલ્ધી.મંચુરિયન બનાવિયા
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ૧ બોલ માં સામો લેવો તેમાં ગાજર અને કોબી નું ખમણ નાખવું તેમાં આદુ મરચાની પેસ્ટ નિમક આજી નો મોટો સોયા સોસ ચીલી સોસ વિનેગર ફૂડ કલર નાખી સ્ટફિંગ બનાવું
- 2
બનાવેલ સ્ટફિંગ ના બોલ બનાવી ગરમ તેલ માં તળી લેવા
- 3
પછી ૧ પેન માં ૧ ચમચી તેલ લઇ તેમાં માં આદુ મરચાની પેસ્ટ લસણ ડુંગળી નાખી સતદવું. પછી તેમાં નિમક સોયા સોસ ચીલી સોસ વિનેગર અજીનો મોટો કોર્ન ફ્લોર ની સલરી નાખી બધું હલાવવું
- 4
ત્યાર બાદ સોસ માં બનાવેલ સામાં ના કેપ્સિકમ એડ કરવા ત્યાર બાદ તેમાં ગાજર કોબી નાખવા લાસ્ટ માં કેપ્સિકમ નાખી બધું સરખું મિક્ષ કરી લેવું રેડી છે આપણા સામા ના મંચુરિયન
- 5
ત્યાર બાદ શોટ ગ્લાસ લઈ તેમાં સોસ ભરી તેની ઉપર ટુથ પિક માં મંચુરિયન લગાવી કાંદા ની રીંગ કેપ્સિકમ થી ગાર્નિશ કરી સર્વ કરવું છોકરાવ નેમંચુરિયન ખુબજ ભાવે તો આપને કઈ નવું કરી આપીએ તો છોકરાં ને મજા પડી જાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હેલ્ધી રાગી સેન્ડવીચ
#HM રાગી માં કોઈ ટેસ્ટ નથી હોતો પણ કંઈ ઇન્નોવતિવ વાનગી બનાવી બાળકો ને આપીએ તો ખાવા ની મજા પડી જાય Krupa Monani -
મંચુરિયન (manchurian recipe in gujarati)
#ઓલવિકસુપરશેફ૩ખુબ જ સરળતા થી બની જાય તેવા એકદમ બહાર જેવા મચૂરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. Hema Kamdar -
-
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
-
કોકોનટ લાડુ
#goldenapron3#Week8#કોકોનટહેલો ફ્રેન્ડ આજે હું તમારા માટે સિમ્પલ રેસિપી અને જલ્દી બની જાય તેવી sweet dish લઈને આવી છું જે ઠાકોરજીને પ્રસાદી રૂપે પણ ધરાવી શકાય છે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો ટ્રાય કરીએ કોકોનટ લાડુ.. Mayuri Unadkat -
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
-
ગ્રેવી સાથે મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
આજ મેં ગ્રેવી વાલા મંચુરિયન બનાવિયા. Harsha Gohil -
ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)
#TRઆ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો. Vaishakhi Vyas -
બુંદી તળ્યા વગર મોતીચૂર ના લાડુ
#RB11આ લાડુ બનાવવામાં ખૂબ જ સરળ છે તમે પહેલી વખત બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે Jayshree Jethi -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SPRમનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
બીટ પનીર ના લાડુ
બાળકો ને પનીર ખુબજ ભાવે પણ બીટ નહી મે આજે આ પનીર ને બીટ સાથે મિકસ કરી ને તેના લાડુ બનાવીયા છે જે ખુબ જ ટેસ્ટી,હેલદી,છે#માઇઇબુક#સુપરસેફચેલેન૩ Minaxi Bhatt -
ઓરેન્જ પલ્પી શરબત
#ફ્રૂટ્સ#ઇબુક૧વિટામિન સી થી ભરપુર નાનાં બાળકો થી લઈને મોટાઓને ભાવે તેવુ અને આર્ટીફિશિયલ કેમિકલ વગર, ઓરેન્જ ની છાલ નો ફ્લેવર્સ તરીકે ઉપયોગ કરી ને લાંબો ટાઈમ સ્ટોર કરી શકાય છે. Bhavita Mukeshbhai Solanki -
રોઝ કોકોનટ ડીલાઈટ
#માત્ર ૨ જ મિનિટમાં બની જતી મીઠાઈ છે આ. ખૂબ ટેસ્ટી અને નાના મોટા સૌને ભાવે તેવી મીઠાઈ. Dimpal Patel -
સ્પાઈસી ગ્રેવી મંચુરિયન(spicy greavy manchurian in Gujarati)
#વીકમીલ૧#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ ૬ Dhara Soni -
ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati)
#સુપરશેફ3વરસાદ ના વાતાવરણ માં કઈ તીખું, અને મસાલાદરા ખાવાનું ખૂબ જ મન થઇ જાય અને એમાં પણ ચાઈનીઝ તો ખાસ ગરમ ગરમ ચાઈનીઝ અને એમાં આદુ અને લસણ નો ટેસ્ટ નું સંગમ કઈ અનેરું જ હોય છે. બસ એજ રીતે માં આ રેસિપી બનાવી છે જેમાં ઓઇલ નો ખુબ જ ઓછો ઉપયોગ કર્યો છે. અને મંચુરિયન બોલ્સ ને તરિયા પણ નથી એક હિલથય ટ્વીસ્ટ આપી છે. તમે ખાસો તો તમને ખબર પણ ના પડી શકે કે આ ઓટ્સ ના છે અને જરાક પણ ફ્રાઈ નથી કર્યા. Aneri H.Desai -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha -
મંચુરીયન (Munchurian Recipe In Gujarati)
મંચુરીયન નાના મોટા સૌને ભાવે છે. જ્યારે પહેલી વખત લોકડાઉન હતું ત્યારે ઘરે બનાવ્યા અને બધાને પસંદ આવ્યા. Mamta Pathak -
-
કેબેજ મંચુરિયન (cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14 મે પઝલ માંથી કોબીજનો ઉપયોગ કરીને મંચુરિયન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nita Prajesh Suthar -
-
-
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in gujarati)
#મોમમારા દીકરા માટે બનાવ્યા એના ફેવરિટ છે Jayshree Kotecha -
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
More Recipes
ટિપ્પણીઓ