કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ચીઝ મુરરુકુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ચીઝ મુરરુકુ રેસીપી મુખ્ય ફોટો

પાલક ચીઝ મુરરુકુ

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#લીલીપીળી
મુરરુકું એટલે કે ચક્રી જે બધા બનાવતા j હોય છે. પણ રોજ ના નાસ્તા માં પણ કંઈ નવો ટેસ્ટ જોઈએ તેથી મે આજે બનાવી છે પાલક ચીઝ ચક્રી જેનો ફ્લેવર ખૂબ સરસ આવ્યો છે.

#લીલીપીળી
મુરરુકું એટલે કે ચક્રી જે બધા બનાવતા j હોય છે. પણ રોજ ના નાસ્તા માં પણ કંઈ નવો ટેસ્ટ જોઈએ તેથી મે આજે બનાવી છે પાલક ચીઝ ચક્રી જેનો ફ્લેવર ખૂબ સરસ આવ્યો છે.

વધુ વાંચો

પાલક ચીઝ મુરરુકુ

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#લીલીપીળી
મુરરુકું એટલે કે ચક્રી જે બધા બનાવતા j હોય છે. પણ રોજ ના નાસ્તા માં પણ કંઈ નવો ટેસ્ટ જોઈએ તેથી મે આજે બનાવી છે પાલક ચીઝ ચક્રી જેનો ફ્લેવર ખૂબ સરસ આવ્યો છે.

#લીલીપીળી
મુરરુકું એટલે કે ચક્રી જે બધા બનાવતા j હોય છે. પણ રોજ ના નાસ્તા માં પણ કંઈ નવો ટેસ્ટ જોઈએ તેથી મે આજે બનાવી છે પાલક ચીઝ ચક્રી જેનો ફ્લેવર ખૂબ સરસ આવ્યો છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
  • 2 કપચોખા નો લોટ
  • 1/2 કપચણા નો લોટ
  • 1 કપપાલક
  • 4લીલા મરચા (તીખાશ મુજબ)
  • 1/2 કપચીઝ છીણેલી
  • 4 મોટી ચમચીબટર
  • 1 નાની ચમચીજીરૂ પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક વાસણ માં લોટ, બટર, ચીઝ, જીરૂ અને મીઠું ઉમરવું.

    પાલક ચીઝ મુરરુકુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલક અને લીલા માળચા ને બરાબર ધોઈ 1/4 કપ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લેવી.

    પાલક ચીઝ મુરરુકુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ માં પાલક ની પેસ્ટ ઉમેરી મુરરૂકુ નો લોટ તૈયાર કરો. જરૂર લાગે તો પાણી ઉમેરવું.

    પાલક ચીઝ મુરરુકુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગોળ આકાર માં મુરરુકું પડતા જાવ અને સાથે જ ટળતા જવું. તેલ માં મૂકતા વખતે આંચ હાય રાખવી પછી ધીમી આંચ પર તડવી. જેથી વધુ લાલ ના થય જાય અને ક્રિસ્પી બને.

    પાલક ચીઝ મુરરુકુ રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક ચીઝ મુરરુકુ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    છોકરા ના ડબ્બા માં પણ આપી શકાય. ચા સાથે નાસ્તામાં પણ ખૂબ સરસ લાગે.

    પાલક ચીઝ મુરરુકુ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook
પર August 31, 2019 09:03

ટિપ્પણીઓ

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 22, 2020 11:46
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક ચીઝ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ચોળી તૂરિયાનું શાક
  2. સેવરી કૅનોલિસ વિથ થાઈ પીનટ સોસ (savory cannolis with thai peanut
  3. પમ્પકીન પુરી
  4. રોઝ કોકોનટ મોદક
  5. ચીઝી ફલાફલ
  1. પાટલા ગાંઠીયા અને કઢી
  2. ચોળી તૂરિયાનું શાક
  3. દૂધી ના થેપલા (હેલ્થી નાસ્તો)
  4. ભાત ના ભજીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/10455580
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close