#ગરવીગુજરાતણ#તકનીક
પટ્ટી સમોસા ની ચોરસ શીટ્સ ને અડધી કાપી ને લંબચોરસ આકાર આપો. ચીઝ માં બધા મસાલા ને મકાઈ ના દાણા મિક્સ કરો. વચ્ચે મિક્સ ભરી ને સમોસા ને રોલ નો આકાર આપી ને મૈદો ને પાણી નું મિક્સ લગાવીને બંધ કરી દો. ડીપ ફ્રાય કરો ને ટોમેટો સોસ સાથે સર્વ કરો.😋
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ