૨૫૦ ગ્રામ ફુલાવર ના ફૂલ • ડુંગળીની પેસ્ટ • દસ-બાર પલાળેલી બદામની પેસ્ટ • આદુ-લસણની પેસ્ટ • મીઠું, હળદર, લાલ મરચું પાવડર ગરમ મસાલો,કસૂરી મેથી • તેલ તળવા માટે • ઘી • અડધી વાડકી પાણી • અડધી વાટકી બાફેલા વટાણા • જાવંત્રી,3 લવિંગ, ૩ આખી એલચી, ૧ નાની ચમચી જીરૂ વઘાર માટે • બે-ત્રણ ટીપા કેવડા એસેન્સ • અડધો કપ દૂધ