કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી સ્પેશ્યલ ફાફડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી સ્પેશ્યલ ફાફડા રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી સ્પેશ્યલ ફાફડા

Alpana Bhatt
Alpana Bhatt @cook_7871117

ગુજરાતી સ્પેશ્યલ ફાફડા

Alpana Bhatt
Alpana Bhatt @cook_7871117
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. સામગ્રી
  2. 1બાઉલ ચણા નો લોટ
  3. ચપટીઅજમો
  4. મીઠું સ્વાદ મુજબ
  5. હીંગ પીંચ
  6. હળદર પીંચ
  7. 3 ચમચીતેલ મોણ માટે
  8. ********************
  9. બેસન ચટણી માટે
  10. ***************
  11. ચપટીસોડા ખાવાનો
  12. છાશ/દહી 1બાઉલ
  13. 2 ચમચીબેસન
  14. મીઠું સ્વાદ મુજબ
  15. હીંગ પીંચ
  16. હળદર પીંચ
  17. લીલું મરચું 1નંગ કતરણ
  18. તેલ વધાર માટે
  19. ************************
  20. પપૈયા નો સાંભારો
  21. ******************
  22. કાચું પપૈયું
  23. મીઠું સ્વાદ મુજબ
  24. મરચું 1નંગ
  25. **************
  26. તળેલા મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચણા ના લોટ માં મીઠું હીંગ હળદર અને તેલ નાંખી ને કઠણ લોટ બાંધી ને બરાબર મસળો લોટ નો કલર બદલાઇ જાય ત્યા સુધી પછી ઢાંકીને ને 10 મીનીટ સુધી મૂકી રાખવો

  2. 2

    હવે પપૈયા ને ખમણી નાખો અને સારી રીતે ધોઈ ને કોરું કરવું

  3. 3

    એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં ચપટી રાઈ નાંખી ને મરચું નાખીને તેમાં પપૈયા નું ખમણ નાંખી મીઠું સ્વાદ મુજબ ઉમેરી ને કાચું પાકું થવા દઇ બાઉલમાં કાઢી લેવું તૈયાર છે પપૈયા નો સંભારો

  4. 4

    એક બાઉલમાં છાશ પાણી મીક્ષ કરી એમાં ચણા નો લોટ મીઠું હળદર મીક્ષ કરવું હવે એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં ચપટી રાઈ નાંખી મરચું અને હીંગ ઉમેરી એમાં બેસન ની કઢી ઉમેરી ને ઉકળવા દો તૈયાર છે બેસન ચટણી

  5. 5

    હવે તૈયાર કરેલા ફાફડા ના લોટ ના નાના બોલ બનાવી લો અને પાટલી પર હળવા હાથે ઘસી ને ફાફડા બનાવી ને ગરમ તેલ માં ધીમી આંચ પર તળવા

  6. 6

    પાટલી પર ના થાય તો પ્લાસ્ટીક પર વણી ને કરી શકાય આ રીતે પણ ફાફડા કરી શકાય છે

    ગુજરાતી સ્પેશ્યલ ફાફડા રેસીપી સ્ટેપ6ફોટો
    ગુજરાતી સ્પેશ્યલ ફાફડા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મરચાં તેલ મા તળવા

  8. 8

    પછી સવિઁગ પ્લેટ માં ફાફડા પપૈયા નો સંભારો બેસન ની ચટણી અને મરચાં સાથે સવઁ કરવા

  9. 9

    આભાર

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpana Bhatt
Alpana Bhatt @cook_7871117
પર September 01, 2019 17:21

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હાઈવે ગોટા/ભજીયા
  2. કડુબુ
  3. ગ્રીન બનાના ચેવડો
  4. પિસ્તા પુડિંગ
  5. કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે
  1. સ્પિનચ પાપડી બાસ્કેટ પિઝા
  2. પાલખ છોલે પોટલી
  3. પાત્રા
  4. 😋 ગ્રીન યલ્લો પીઝા 😋
https://cookpad.wasmer.app/in-gu/recipes/10470746
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close