પાલખ છોલે પોટલી
#5Rockstars
#મિસ્ટ્રીબોક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો લઇ ચાળી ને તેમાં મીઠુ,અજમો,ઘી,તેલ નાખી ને મિક્ષ કરી લો હવે બનાવેલી પાલખ ની ગ્રેવી થી લોટ બાંધી ને ઢાંકી ને મુકી રાખો
- 2
ચણા ને 6 કલાક પલાળી રાખી બાફીને વાપરવા ચણા ને ચીલી કટર માં ક્રંસ કરી લેવા તેમાંજ સીંગદાણા, ડુંગળી ને પણ ક્રશ કરી લેવા બધુ એક બાઉલ મા કાઢી તેમાં મરી પાવડર,આદું મરચાની પેસ્ટ,આમચૂર પાવડર,ચાટ મસાલો,છોલે મસાલો,મીઠુ,અને કોથમીર નાખી ને બધુ મિક્ષ કરી લેવું પછિ તેમાં ચીઝ છીણી ને નાખવું
- 3
બધુ મિક્ષ કરી ને ગોળા વાળી લો
- 4
હવે બાંધેલા લોટ નાં લુઆ બનાવી તેની પુરી વણી એમા બનાંવેલ પૂરણ નો ગોળો મુકી ને પોટલી નો આકાર આપી દેવો
- 5
તેલ ગરમ કરવા મુકી તેમાં પોટલી ને તળી લેવી
- 6
પ્લેટ મા કાઢી પોટલી ને દોરી બાંધવા માટે ચીઝ ને હાથ થી વણી લઇ દોરી બનાવી પોટલી ને દોરી ની જેમ ચીઝ થી બાંધી દૌ😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલખ બનાના ફ઼ેન્કી
#5Rockstars#મિસ્ટ્રીબોક્ષ વીટામીન થી ભરપુર આ વાનગી બાળકો ને બહુ ભાવે છે.નાના - મોટા બધાં ને ભાવતી વસ્તુ છે સાથે હેલ્થી પણ છે.lina vasant
-
પોટલી સમોસા વિથ ગ્રીન સ્ટફિંગ
#culinaryQueens#મિસ્ટ્રીબોક્સપોટલી સમોસા માં મેં સ્ટફિંગ માં પાલક,છોલે અને બટાકા નો વપરાશ કર્યો છે.. જ અલગ ટેસ્ટ આપે છે.. Tejal Vijay Thakkar -
ચટપટા આલુ ટાકોઝ
#5Rockstars#તકનીકઆ વાનગી આપણી પાસે ઘર માં હાજર હોય એજ સામગ્રી માંથી બને છે અને ખૂબ જ હેલ્દી પણ છે નાના મોટા સૌ ને પસંદ આવે એવી વાનગી છે Daksha Bandhan Makwana -
-
-
-
-
ચીઝ છોલે સ્ટફ પામકી
" ચીઝ છોલે સ્ટફ પામકી " બહુ ટેસ્ટી બની છે આ વાનગી અલગ રીતે બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચીઝ છોલે સ્ટફ પામકી " ખાવા ની મજા લો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
-
-
-
-
છોલે ચણા
#શાકઆમાં મે ટામેટા કે ડુંગળી ,લસણ કાંઇ પણ નથી નાખ્યું તૌ પણ ટેસ્ટ ફુલ શાક બન્યુ છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ