કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર મસાલા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર મસાલા રેસીપી મુખ્ય ફોટો

પનીર મસાલા

Voramayuri Rm
Voramayuri Rm @cook_16674390

#ટમેટા

#ટમેટા

વધુ વાંચો

પનીર મસાલા

Voramayuri Rm
Voramayuri Rm @cook_16674390

#ટમેટા

#ટમેટા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25મિનીટ
3 સર્વિંગ્સ
  • 1 ચમચીફ્રેસ કોકોનટ
  • 4ટમેટા
  • 2ડુંગળી
  • 100 ગ્રામપનીર
  • 8-10કાજુ
  • 1 ચમચીમરચુ પાઉડર
  • 1 ચમચીધાનજીરૂ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીકસુરી મેથી
  • 1/2 ચમચીહિંગ
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીલસણ ની પેસ્ટ
  • 1લાલ સુકુ મરચુ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કડાહી મા તેલ ગરમ કરવા મુકી તેમા હિંગ અને હળદર નો વઘાર કરો.

    પનીર મસાલા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછીતેમા લસણ નો વઘાર કરો.

    પનીર મસાલા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લસણ બરોબર સેકાય જાય એટલે તેમા લાલ મરચુ અને કાજુ નાખી બરોબર સાતળી લો.

    પનીર મસાલા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમા ડુંગળી એડ કરી ગુલાબી થાય ત્યા સુધી સાંતળો.

    પનીર મસાલા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર પછી તેમા ટમેટા અને કોકોનટ એડ કરી સોફ્ટ થાય ત્યા સુધી ચડવા દો.

    પનીર મસાલા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમા બધા મસાલા એડ કરી લો અને થોડુ પાની એડ કરી ચડવા દો.

    પનીર મસાલા રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મસાલા રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મસાલા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેને પીસી ને ગ્રેવી કરી લો.

    પનીર મસાલા રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર મસાલા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે પનીર ને ગ્રીલ પેન મા બને બાજુ સેકી લો.

    પનીર મસાલા રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    કડાહી મા ગ્રેવી કાઢી ને તેમા ગરમ મસાલો અને કસુરી મેથી નાખી મિક્સ કરી લો.

    પનીર મસાલા રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર મસાલા રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે પનીર એડ કરી ગરમ ગરમ પરોઠા કે રાઈસ સાથે સર્વ કરો.

    પનીર મસાલા રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Voramayuri Rm
Voramayuri Rm @cook_16674390
પર September 07, 2019 20:04

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર મસાલા

Similar Recipes

More Recipes

  1. જામુન શોર્ટ
  2. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  3. રાજભોગ આઈસ્ક્રીમ
  4. ચોખા ના ચમચા વડે પાડેલા પાપડ
  5. મગ દાળ અને પાલક ની ચાટ
  1. કિસપી સાલસા ઑવાકાડો  રૉલ
  2. ફ્રાઈડ રાવીઓલી
  3. રવા ના અપપમ
  4. ચીઝી રો બનાના એન્ડ કોર્ન રોલ્સ
  5. મલ્ટી ગ્રેઇન  ડોનટ બર્ગર
  1. સ્ટફ ચીઝ ટામેટા
  2. કિસપી સાલસા ઑવાકાડો  રૉલ
  3. તેલ વગર નું હેલ્ધી બાફેલું સિઝલિંગ સેઝવાન સિઝલર
  4. વેજ હાંડી બિરયાની
https://cookpad.wasmer.app/in-gu/recipes/10539117
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close