ફ્રાઈડ રાવીઓલી

#ખુશ્બુગુજરાતકી
#તકનીક
રાવીઓલી એક ઇટાલિયન સ્ટફ્ડ પાસ્તા છે જે બોઈલ કરી ને સોસ જોડે અથવા સ્ટીમ કરી ને સોસ જોડે સર્વ કરવામાં આવે છે. ઘણી વાર રાવીઓલી ડીપ ફ્રાય કરી ને સિઝન કરી ને વિવિધ ડીપ સાથે પણ સર્વ કરવામાં આવે છે. આજે મેં આપણી પ્રતિયોગિતા ને અનુરૂપ ડીપ ફ્રાઈડ રાવીઓલી બનાવી છે જેને પીરીપીરી મસાલા થી સિઝન કર્યું છે અને સ્વીટ સ્પાઈસી મારીનારા સોસ જોડે સર્વ કર્યું છે.
ફ્રાઈડ રાવીઓલી
#ખુશ્બુગુજરાતકી
#તકનીક
રાવીઓલી એક ઇટાલિયન સ્ટફ્ડ પાસ્તા છે જે બોઈલ કરી ને સોસ જોડે અથવા સ્ટીમ કરી ને સોસ જોડે સર્વ કરવામાં આવે છે. ઘણી વાર રાવીઓલી ડીપ ફ્રાય કરી ને સિઝન કરી ને વિવિધ ડીપ સાથે પણ સર્વ કરવામાં આવે છે. આજે મેં આપણી પ્રતિયોગિતા ને અનુરૂપ ડીપ ફ્રાઈડ રાવીઓલી બનાવી છે જેને પીરીપીરી મસાલા થી સિઝન કર્યું છે અને સ્વીટ સ્પાઈસી મારીનારા સોસ જોડે સર્વ કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બોલ મા ઘઉં નો લોટ, તેલ, ઘી અને મીઠું લઇ મિક્સ કરી લો. હવે ધીરે ધીરે પાણી નાખતા જય માધ્યમ નરમ લોટ બાંધી લો. હવે આ લોટ ને ક્લિંગ ફિલ્મ મા વીંટાળી 30 મિનિટ ફ્રીઝ મા મૂકી દો.
- 2
સ્ટફિન્ગ માટે એક બોલ મા બાફેલા બટાકા ને છીણી લો. એમાં ઝીણા સમારેલા કાંદા, ઝીણા સમારેલા લાલ અને લીલા મરચા, ગાર્લિક પાવડર, ઓરેગાનો, મિક્સ હર્બ્સ, પીરી પીરી મસાલો, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, લાલ મરચું, ખાંડ, લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો. લીલા ધાણા નાખી મસાલો બનાવી લો.
- 3
હવે લોટ બારે કાઢી હલકો મસળી લ્યો. તેમાં થી બે માધ્યમ કદ ના ગુલ્લાં કરી એક નાની અને એક સેજ મોટી રોટલી વણી લ્યો. રોટલી બહુ જાડી પણ નઈ અને બઉ પાતળી પણ નઈ એવી રાખવી. તેને લંબચોરસ કાપી લો. હવે રોટલી ઉપર 6 નાના નાના ગુલ્લાં મસાલા ના વાળી મુકો. તેના ઉપર ચીઝ મુકો. તેની ફરતે પાણી લગાવી દો ફોટા મા બતાવ્યા પ્રમાણે. હવે બીજી રોટલી એના ઉપર મુકો. હવા અંદર રેહવી ના જોઈએ. હવે 6 ભાગ કાપી લો.
- 4
હવે કાપેલા હિસ્સા ને ટ્રિમ કરી વ્યવસ્થિત ચોરસ કટ કરી લો. કાંટા વાળી ચમચી થી ચારે બાજુ દબાવી ને રાવીઓલી બનાવી લો. બાધા લોટ માંથી વણી ને આવી રીતે સ્ટફિન્ગ કરી રાવીઓલી બનાવી લો. (હું આટલા મસાલા માંથી 36 રાવીઓલી બનાવી શકી હતી)
- 5
હવે કોટિંગ માટે કોર્નફ્લોર મા 1/2 કપ પાણી ઉમેરી સ્લરી બનાવી લો. બ્રેડક્રામ્બ લઇ લો. હવે બધી રાવીઓલી ને પેહલા સ્લરી મા બોડી પાછી બ્રેડકરમબ મા રગદોળી ને એક પ્લેટ મા મુકતા જાઓ. તૈયાર રાવીઓલી ને 30 મિનિટ ફ્રીઝ મા મુકો.
- 6
આ દરમ્યાન તળવા માટે તેલ મુકો. તેલ સરખું ગરમ થઇ જય એટકે રાવીઓલી ગોલ્ડન બ્રોવન તળી દો. ગરમ ગરમ રાવીઓલી પર પીરી પીરી મસાલો અને મીઠાં લીમડા ના પાન નો પાવડર ભભરાવો. હવે એને સ્વીટ અને સ્પાઈસી મારીનારા સોસ જોડે સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
બેક્ડ વેજ સિગાર
#ટીટાઈમ#પોસ્ટ2મન તો બધા ને થાય પણ ઘણા લોકો હેલ્થ માટે કરી ને તળેલું ખાવાનું અવોઇડ કરતા હોય છે. તો હેલ્થ કોન્સીયસ પરિવાર માટે હું લઇ ને આવી છું બેક્ડ વેજ સિગાર. જે ખુબ જજ સરળ છે અને ટેસ્ટી પણ લાગે છે. Khyati Dhaval Chauhan -
ચોકલેટ ઘેવર વિથ રબડી
#ખુશ્બુગુજરાતકી#તકનીકઘેવર એક રાજસ્થાની રજવાડી મીઠાઈ છે. જેને દેશી ગાય ના ઘી મા ડીપ ફ્રાય કરી ને બનાવવામાં આવે છે. ઉપર થી ખાંડ ની ચાશની અથવા ઠંડી ઠંડી ઘાટી રબડી જોડે પરોસવામાં આવે છે. આપણી પ્રતિયોગિતા માટે મેં આજે ઘેવર ને મોડર્ન નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. આજે મેં ચોકલેટ ઘેવર બનાવ્યું છે અને રબડી જોડે ઘણા બાધા ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
અવધિ મીની પાઇ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ના ફાઇનલ રાઉન્ડ મા શેફ દ્વારા અપાયેલા અવધિ ગોભી ના વિડિઓ થી ઇન્સ્પાયર થઇ ને કંઈક ફ્યુઝન ડીશ બનાવવાની હતી. આ રેસીપી જોવા મા અને સ્વાદ બંને મા ખુબ જ ટેસ્ટી હતી. ઉપર થી એના ઇન્ગ્રેડિએન્ટ્સ પણ એટલા વરસટાઈલ હતા કે ધારીએ તો ઘણું સારું ફયુઝન કરી ને નવીન બનાવી શકાય. મેં શેફ દ્વારા યુઝ થયેલા મૅક્સિમમ ઇન્ગ્રેડિએન્ટ્સ નો યુઝ કરી ને એક નવીન સેવોરી પાઈ બનાવી છે. પાઈ ના બેઝ તરીકે મોનાકો બિસ્કિટ કરુમ્બ્સ યુઝ કર્યા છે. ફિલિંગ મા ફર્સ્ટ લેયર મા રિચ ક્રિમી સ્પાઈસી પોટેટો લેયર કર્યું છે. ચીઝ નું લેયર કરી ઉપર ગોભી નું લેયર કર્યું છે. ફરી ચીઝ થી કવર કરી વ્યવસ્થિત બેક કરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
ચીઝ સ્ટફ્ડ ટોર્ટલીની
#ભરેલી #પોસ્ટ1#નોનઇન્ડિયન #પોસ્ટ1આ એક પ્રકાર ના ઇટાલિયન પાસ્તા છે કે જે વિવિધ સ્ટફિન્ગ જોડે બેઝિક મટેરીઅલ માંથી સંપૂર્ણ પણે ઘરે બનાવી શકાયઃ છે. ખાવામાં આ એકદમ ટેસ્ટી સ્પાઈસી ટેન્ગી અને સ્વીટ લાગે છે. બાળકો તથા મોટા બધા ને પસંદ માં આવે એવા આ પાસ્તા બનાવવામાં પણ ખુબ મઝા આવે છે. આને તમે વિવિધ આકાર માં પણ બનાવી શકો છો. આને વિવિધ પ્રકાર ના સૂપ માં ડમ્પલીંગ્સ na જેમ પણ વાપરી શકાયઃ છે. Khyati Dhaval Chauhan -
નુડલ્સ સ્પ્રિંગ રોલ (Noodles spring rolls recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૭ #સુપરશેફ૨સ્પ્રિંગ રોલની શરૂઆત ચિનથી થઈ હોવાનુ મનાય છે, જેમાં મેંદાની શીટમાં સ્ટફિંગ ભરી તેને રોલ વાળી ફ્રાય અથવા સ્ટીમ કરવામાં આવે છે. સ્પ્રિંગ રોલને સ્ટાર્ટર કે એપિટાઈઝર તરીકે વિવિધ ડીપ, સોસ, ચટણી સાથે પિરસવામાં આવે છે. આજે હુ હોમમેડ મેંદાની શીટ બનાવતા શીખવિશ, જેમાંથી તમે સ્પ્રિંગરોલ, સમોસા, રેવિયોલી જેવી અનેક સ્ટફ્ડ વાનગીઓ બનાવી શકો છો. #સ્પ્રિંગરોલ #સ્પાઈસીડિપ Ishanee Meghani -
જોધપુરી ક્રોસોન્ટ્સ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક#ફ્રેન્ચ_વેડ્સ_જોધપુરક્રોસ્સન્ટસ એક ફ્રેન્ચ બ્રેકફાસ્ટ છે જે ફલેકી અને ક્રિસ્પી હોય છે જે યીસ્ટ વાડા લોટ માંથી બનાવવામાં આવે છે અને જેનું ટેક્સચર પડ વાળું હોય છે. તેની અંદર સ્વીટ સ્ટફિન્ગ કરવામાં આવે છે. ફ્રેન્ચ લોકો એને ક્રેસેન્ટ કે ક્રોસોન્ટ્સ ના નામ થી ઓળખાવે છે.જોધપુરી કચોરી તો બધા ને ભાવતી જ હોય છે. કાંદા અને બેસન ની મસાલેદાર કચોરી એ જોધપુર ની ઓળખાણ છે.આજે મેં ફ્રેન્ચ અને જોધપુર ની ઓળખાણ ને ફ્યુઝ કરી ને જોધપુરી ક્રોસોન્ટ્સ બનાવ્યા છે.બહાર નું પડ ક્રિસ્પી અને ફલેકી રાખ્યું છે અને સ્ટફિન્ગ મા કચોરી નું સ્ટફિન્ગ ભર્યું છે. એને ગરમાગરમ ચા જોડે સર્વ કરી છે. Khyati Dhaval Chauhan -
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
ફ્યૂઝન પાસ્તા (Fusion Pasta Recipe In Gujarati)
#prc પાસ્તા નોર્મલી આપણે વ્હાઇટ સોસ અને રેડ સોસ બનાવીએ છે પણ આ પાસ્તા મેં મારી રીતે fusion કરી બનાવ્યા છે આ મારી ઇનોવેટિવ ડીશ છે આશા છે તમને બધાને ગમશે ફુસીઓન પાસ્તા (indo westen) Arti Desai -
પાલક પાસ્તા ઈન પેસ્તો સોસ (Spinach Pasta in Pesto Sauce)
પાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે જ્યારે પેસ્ટો એ એક ઈટાલિયન સોસ છે. જે પાસ્તા જોડે સર્વ કરવામાં આવે છે. મુખ્ય રીતે તો પેસ્ટો એ બેઝીલમાંથી બનાવામાં આવે છે. પણ મેં અહીં પાલક નો યુઝ કર્યો છે. પાલક વાળી ફ્લેવર પણ સરસ લાગે છે. જે અલગ જ ફ્લેવર આપે છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસ અને શાકભાજી ઉમેરીને હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે.#PRC#spinchpasta#pastalove#pastasauce#spinachrecipes#pestopasta#healthyfoodideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
ડેવિલ્ડ પોટેટો વીથ મેક્સિકન સાલસા
#ખુશ્બુગુજરાતકી#તકનીકજનરલી આ રેસીપી એગ્સ થી બનતી હોય છે પરંતુ જે લોકો નથી ખાતા વેજીટેરીયન છે તેઓ બટાકા નો ઉપયોગ કરી આ વાનગી બનાવી શકે છે. મેં પન બટાકા નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે પારબોઈલ કરી ડીપફા્ઈ કરી દીધાં છે એમાં મસ્ટર્ડ સોસ અને કી્મી ચીઝ સ્ટફિંગ માટે વપરાય છે પરંતુ મે થોડા ટ્વિસ્ટ કરી મેક્સીકન સાલસા બનાવી સ્ટફિંગ કર્યુ છે.જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#SF વલસાડ આવો અને તમે પાવ બટાકા તો ખાવા જ પડે બટાકા અને વલસાડની સ્પેશ્યાલિટી છે જે બ બટાકાની ભાજી ને મેં આજ સુધી મારા ઘરે આ રેસિપી બધાને બહુ જ ભાવે છે તીખી લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે અને જે લાદી પાઉં સાથે ખવાય છે Arti Desai -
પાવભાજી બ્રુસેટા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકઆપણે બધા બ્રુસેટા તો ખાઈએ જ છીએ.સુપ સાથે સર્વ કરવામાં આવે છે.ગાર્લિક બ્રેડ ના ઉપર સાલસા અને ચીઝ નાખવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. આજે મેં માસ્ટર શેફ ના થીમ માટે થોડો ઈન્ડિયન ટેસ્ટ આપી પાવભાજી બ્રુસેટા બનાવ્યા છે.જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Bhumika Parmar -
રો બનાના ચીકપી બોલ્સ વીથ કી્મી ગ્રેવી એન્ડ સ્ટફ્ડ ચીઝ સ્પીનેચ કુલ્ચા
#મિસ્ટ્રીબોક્ષ#ખુશ્બુગુજરાતકી માસ્ટરશેફ કોન્ટેસ્ટ માટે મેં આજે ચુઝકર્યા છે ૪ વસ્તુઓ. સ્પીનેચ, ચીકપી, ચીઝ અને બનાના. ચીકપી અને બનાના સાથે મેં બનાવ્યું છે રોબનાના ચીકપી બોલ્સ જેને મેં પીરસ્યા છે કાજુ, ખસખસ અને મગજતરીની કી્મી ગ્રેવી મા જેમાં ફે્શ મલાઈ રીચ કરી છે. જોડે પરોસ્યા છે પાલક, ચીઝ થી સ્ટફ્ડ કરેલા બટર કુલ્ચા, સલાડ અને બટર મિલ્ક. રેડ ગ્રેવી ની જેમ મલાઈ ચીઝ ની કી્મી ગ્રેવી નુ ઈન્વેન્ટરી પણ એટલું જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મેક્સિકન લઝાનિયા ફ્રીટા
#ખુશ્બુગુજરાતકી#તકનીકલાઝાનિયા એક ઇટાલિયન પાસ્તા છે. જેને બેક કરી ને બનાવામા આવે છે. આજે મેં આપણા કોન્ટેસ્ટ ને અનુરૂપ ઇટાલિયન પાસ્તા મા મેક્સીકન સ્ટફિન્ગ કરી ને મેક્સીકન લાઝાનિયા ફ્રિટ્ટા બનાવ્યું છે. ફ્રિટ્ટા એટલે કે ફ્રિટટર્સ/પકોડા. Ekta Rangam Modi -
સ્પિનેચ અલફ્રેડો મેનીકોટી
#તકનીક#ખુશ્બુગુજરાતકીસ્પિનેચ અલફ્રેડો મેનીકોટીઆ ડીશ પાસ્તા માથી બનતી ડીશ છે સામાન્ય રીતે પાસ્તાઅલગ અલગ ગ્રેવી મા બનાવતા હોઈ છીએ પણ મેં આજે પાસ્તા અને ગ્રેવી નો ઉપયોગ કરી ને ફરસાણ બનાવીયુ છે.Arpita Shah
-
-
વેજીટેબલ પુડલા
#RB14ચણા ના લોટ માં મિક્સ વેજ નાખી ને પુડલા બહુ ટેસ્ટી લાગે છે..સાથે દહીં હોય એટલે ટેસ્ટ આવી જાય 😋😋 Sangita Vyas -
ઢોકળા સુશી રોલ
#GujjusKitchen#તકનીકમાસ્ટર શેફ ચેલેન્જ ના પહેલા પડાવ એટલે કે તકનીક માં સ્ટીમિંગ અને ડીપ ફ્રાય એમ બે તકનીક આપવા માં આવી હતી. જેમાં મે અને મારા ટીમ ના સભ્યો એ સ્ટિમિંગ તકનીક નો ઉપયોગ કરી વિવિધ વાનગી બનાવવા નું નક્કી કર્યું. મિત્રો આપણે જાણી એ છીએ તેમ સુશી રોલ એ જાપાનીઝ વાનગી છે અને જે સુશી એટલે કે અલગ અલગ દરિયાઈ જીવ અને ચોખા માંથી બનાવવા માં આવે છે અને જે એક નોન વેજ વાનગી છે. પરંતુ મે અહીંયા સ્ટીમ કરી ને ઢોકળા બનાવ્યા છે અને તેમાં કેપ્સીકમ નું સ્ટફિંગ ભરી ને તેના રોલ બનાવ્યા છે. આ પ્રકારે મે વેજ સુશી રોલ બનાવ્યા છે. જે આસાની થી બની જાય છે અને ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Anjali Kataria Paradva -
પાત્રા
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનપાત્રા ગુજરાતીઓ નું ફેમસ ફરસાણ છે. પાત્રા ને બાફી ને વઘાર કરવામાં આવે છે. અહીંયા મેં સેલો ફ્રાય કરી ને બનાવ્યા છે.જેથી તે એકદમ ક્રિસ્પી બને છે. Dharmista Anand -
રંગીન રેવિયોલી ડ્રાય ફ્રૂટ ગ્રેવી વાળી
#ભરેલી #પોસ્ટ4#નોનઇન્ડિયન #પોસ્ટ2રેવિયોલી એક ટાઈપ ના ઇટાલિયન પાસ્તા છે કે જે સ્ટફ્ડ હોય છે. એમાં અલગ અલગ પ્રકાર નું સ્ટફિન્ગ ભરી ને બનાવી શકાય છે. Khyati Dhaval Chauhan -
નોન ફ્રાય ફલાફલ (નોન fried Falafel recipe in Gujarati) (Jain)
#TT3#Falafel#chickpeas#middle_east#CookpadIndia#COOKPADGUJRATI ફલાફલ એ મિડલ ઇસ્ટના દેશો નું street food છે. તે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે તેને હમસ સાથે સર્વ કરવામાં આવે છે આ સાથે સાથે તાહીની સોસ સાથે સર્વ કરી શકાય છે. Pitta બ્રેડ સાથે સેન્ડવીચ બનાવીને પણ સર્વ કરી શકાય છે, જેની સાથે સલાડ પણ સર્વ કરવામાં આવે છે. મેં અહીં falafel ને વધારે જ બનાવવા માટે અખરોટ પણ ઉમેર્યા છે આને તેને તળિયા વગરના અપ્પમ સ્ટેન્ડમાં બનાવ્યા છે. Shweta Shah -
ગુજરાતી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકલઝાનિયા એ ઈટાલિયન ડીસ છે.પરંતુ હવે ઈન્ડિયા મા પણ ખૂબજ ખવાય છે.આજે મે ગુજરાતી ટચ આપી લઝાનિયા બનાવ્યા છે.ઈટાલિયન લઝાનિયા મા લઝાનિયા સીટ ને બોઈલ કરી ઉપયોગ કરે છે સાથે શાકભાજી વપરાય છે પરંતુ મેં રોટલી નો ઉપયોગ કરી ગુજરાતી લઝાનિયા બનાવ્યા છે.જે ખૂબ જ સરસ બન્યું છે. Bhumika Parmar -
દાણા મરચાં નુ શાક કોથમીર પૂરી(marcha nu saak in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#ફ્રાઈડ#પોસ્ટ24 Ila Naik -
-
વેજ. ફ્રાઈડ રાઈસ
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં રોટી, સબ્જી જમ્યા પછી રાઈસ સર્વ થાય છે. ઘણા લોકો જીરા રાઈસ, દાલ ફ્રાય ખાવાનું પસંદ કરે છે તો ઘણા વેજ. પુલાવ, બિરિયાની કે પછી ફ્રાયઈડ રાઈસ. હું જ્યારે મારા પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા જાઉં ત્યારે ફ્રાઈડ રાઈસ ખાવાનું પસંદ કરું છું. કારણકે ફ્રાઈડ રાઈસ થોડા સ્મોકી ફ્લેવરમાં હોય છે તેના કારણે મને બહુ જ ભાવે છે. તો આજે આપણે બનાવીશું વેજ. ફ્રાઈડ રાઈસ. Nigam Thakkar Recipes -
લેમનગ્રાસ આઈસ્ક્રીમ વિથ સોલ્ટેડ જિન્જર કેરેમલ સોસ
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનઆઈસ્ક્રીમ બધા નો ફેવરેટ હોય છે અને આપણે ઘણા બધા ફ્લેવર્સ ને લઇ ને આઈસ્ક્રીમ બનાવતા પણ હોઈએ છીએ. આજે મેં સ્પર્ધા માટે માઈલ્ડ લેમનગ્રાસ ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવ્યો છે જોડે સર્વ કરવા માટે સ્ટ્રોંગ કહી શકાયઃ એવા જિન્જર નો સોલ્ટેડ કેરમલ સોસ બનાવ્યો છે. Khyati Dhaval Chauhan -
ઈન્ડો-ઇજિપ્તિયન કોશરી/કુશરી
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક#ઇજિપ્ત_વેડ્સ_પંજાબકુશરી અથવા કોશરી એ ઇજિપ્ત ની રાષ્ટ્રીય ડીશ માનવામાં આવે છે. એમાં લેન્ટીલ વાડા ભાત ને મેક્રોની જોડે પરોસવામાં આવે છે. છોલે ચણા નું એક લેયર કરવા મા આવે છે. ઉપર થી ટેન્ગી ટામેટા નો સોસ રેડવામાં આવે છે. જોડે ફ્લેવર્ડ સરકો અને કેરેમેલાઈસ્ડ કાંદો પણ મુકવામાં આવે છે.પંજાબી ફયુઝન જોડે મેં કુશરી ને ટેન્ગી સ્પાઈસી મસાલેદાર છોલે જોડે સર્વ કર્યું છે.લેન્ટીલ ના બદલે મેં લીલી તુવેર નો ઉપયોગ કર્યો છે.મેક્રોની માટે રેડીમેડ ચીઝી મેક્રોની વાપરી છે. ઉપરાંત થોડા ઘણા ફેરફાર કરી ને મેં ઈન્ડો-ઇજિપ્તિયન કોશરી બનાવી છે. Khyati Dhaval Chauhan -
ચાઇનીઝ સોસ પાસ્તા (Chinese Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#Pasta_Recipe#cookpadgujarati પાસ્તા નાના મોટા સૌ કોઈ ઉંમર ના લોકો ને ભાવે છે. આપણે રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા અને પિંક સોસ માં પાસ્તા તૈયાર કર્યા છે. અહીં મે ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલમાં ચાઇનીઝ સોસ માં આ પાસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે. Daxa Parmar -
મગ-ચણા ટીક્કી (Moong Chana Tikki Recipe in Gujarati)
આ ટીક્કી બચેલી સામગ્રી ભેગી કરી બનાવી છે. ચણા, ફણગાવેલા મગ, ભાત અને વધારે સ્વાસ્થ્ય વર્ધક રૂપ માટે એમાં ઓટ્સ તથા શાકભાજી ઉમેરી લીધાં છે. રોજીંદા મસાલા અને દરેકને પ્રિય સામગ્રી એવી ચીઝ ઉમેરો એટલે દરેક જણ હોંશે હોંશે ખાય છે.આ વાનગી બચેલી સામગ્રી વડે બનતી હોય છે એટલે સમય પણ ઓછો લાગે છે. બઘી જ વસ્તુ બોઈલ્ડ છે એટલે ડીપ ફ્રાયને બદલે સેલો ફ્રાય કરી શકો છો.મેં અહીં સીઝનીંગ તરીકે પીરી પીરી મસાલો ટીક્કીમા પણ ઉપયોગ કર્યો છે અને પીરી પીરી ડીપ સાથે સર્વ કર્યું છે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ