કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જેલપીનો ચીઝ શોટસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જેલપીનો ચીઝ શોટસ રેસીપી મુખ્ય ફોટો

જેલપીનો ચીઝ શોટસ

Khyati Viral Pandya
Khyati Viral Pandya @cook_17874535

#Tasteofgujarat
#પ્રેઝન્ટેશન

આ સિમ્પલ અને બહુ સહેલી રેસિપી છે.તેમાં તમે તમારા પ્રમાણે વેરિયેશન કરી શકો છો.

#Tasteofgujarat
#પ્રેઝન્ટેશન

આ સિમ્પલ અને બહુ સહેલી રેસિપી છે.તેમાં તમે તમારા પ્રમાણે વેરિયેશન કરી શકો છો.

વધુ વાંચો

જેલપીનો ચીઝ શોટસ

Khyati Viral Pandya
Khyati Viral Pandya @cook_17874535

#Tasteofgujarat
#પ્રેઝન્ટેશન

આ સિમ્પલ અને બહુ સહેલી રેસિપી છે.તેમાં તમે તમારા પ્રમાણે વેરિયેશન કરી શકો છો.

#Tasteofgujarat
#પ્રેઝન્ટેશન

આ સિમ્પલ અને બહુ સહેલી રેસિપી છે.તેમાં તમે તમારા પ્રમાણે વેરિયેશન કરી શકો છો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૦ બ્રેડ
  • ૧ બાઉલ છીણેલું ચીઝ
  • ૧ બાઉલ જેલેપીનો સમારેલા
  • ૧ મોટી ડુંગળી
  • નાનું યલો કેપ્સીકમ
  • નાનું ગ્રીન કેપ્સીકમ
  • નાનું રેડ કેપ્સીકમ
  • કોર્ન ફ્લોર
  • બ્રેડ ક્રમશ
  • તેલ
  • મીઠું
  • ઓરેગાનો
  • ચિલી ફ્લેક્સ
  • મલાઈ
  • દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ પેન માં થોડું તેલ લો તેમાં ડુંગળી સાંતળો.તેમાં પછી કેપ્સીકમ અને જેલેપીનો નાખી ચડવો.

    જેલપીનો ચીઝ શોટસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી ઠંડુ થવા દો.

  3. 3

    કોર્ન ફ્લોર માં પાણી એડ કરી તેની સ્લરી બનાવો.

    જેલપીનો ચીઝ શોટસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બ્રેડ ને વેલણ થી વણી પાતળી કરો.તેમાં ઉપર શાકભાજી નું મિક્સર પાથરી ચીઝ મૂકો.તેને રોલ કરો સ્લરી લગાવી કિનારી બંધ કરી દો.તેને પછી બ્રેડ ક્રમશ માં રગદોળી ૧૫ મિનિટ રેવા દો.

    જેલપીનો ચીઝ શોટસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આવી રીતે બધા રોલ બનાવી લો.તેને તેલ માં તળી લો. ચીઝ ડીપ સાથે સર્વ કરો.

    જેલપીનો ચીઝ શોટસ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ચીઝ ડીપ બનવા ૧ ક્યૂબ ચીઝ, ૧/૨ કપ મલાઈ,૨ ચમચી દૂધ નાખી હેન્ડ મિક્સી થી ૧ મિનિટ માટે બ્લેન્ડ કરી લો.તેમાં થોડાક ચીલી ફ્લેક્સ અડ કરો.રેડી છે ચીઝ ડીપ.

    જેલપીનો ચીઝ શોટસ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Viral Pandya
Khyati Viral Pandya @cook_17874535
પર September 14, 2019 02:51

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ શોટ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રેડ વેલ્વેટ કેક વિથ ચીઝ ફ્રોસ્ટિંગ
  2. વેજીટેબલ ડ્રાઇ મનચુરીયન
  3. લાવા વોલ્કેનો પુડિંગ
  4. #રવા ઢોકળાં-ખમણી ટ્રફલ
  5. ચટાકેદાર દૂધીનાં મૂઠિયાં
  1. પાલક મગ ના ચીલા.                             
  2. પનીર પરાઠા
  3. જલજીરા ફ્લેવર્ડ ગ્રીન ચકરી વીથ ગ્રીન ટી☕
  4. પાણીપુરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/10600971
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close