પાણીપુરી

#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન અહી પાણીપુરી જે મહિલાઓ ની ખાસ ફેવરિટ હોય છે તેની રેસિપી છે જે ખરેખર સ્વાદિષ્ટ અને સુપાચ્ય છે.
પાણીપુરી
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન અહી પાણીપુરી જે મહિલાઓ ની ખાસ ફેવરિટ હોય છે તેની રેસિપી છે જે ખરેખર સ્વાદિષ્ટ અને સુપાચ્ય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
1 ચણા 6કલાક માટે પલાળી લો પછી ચણા બટાકા બાફી લો.ડુંગળી ઝીણી સમારી લેવી.ફુદીનો વીણી,ધોઈ નિમક નાખી પીસી લો.આદુ મરચા પીસી લો.લસણ અલગ થી વાટી લો.
- 2
ફુદીના ના પાણી માં નિમક,સંચ ર, કોથમીર આદુનો રસ,ધાણા,જલ જીરા પાવડર, જીરું પાઉડર મરચા ની પેસ્ટ વગેરે નાખી ઠંડુ કરવા મુકો.લસણ ના પાણી માટે પાણી માં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરીને નિમક જલજીરા,નાખી મિક્સ કરો
- 3
ડુંગળી ને બારીક સમારેલી રાખો,ચણા બટાકા ને સ્મેશ કરી નિમક લીંબુ નો રસ, મરચું પાવડર,નાખી માવો તૈયાર કરો
- 4
હવે પૂરી લઈ તેમાં માવો ભરો,ડુંગળી નાખો સેવ નાખો પછી પાણી ભરી મોજ થી ખાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર (ડબલ સ્પાયસી)
#રસોઈનીરંગત#પ્રેઝન્ટેશન અહી પાલક પનીર એ ખૂબ જ ચટાકેદાર સ્વાદિસ્ટ બનાવાયું છે , જોતા જ મોંમાં પાણી આવી જાય. Varsha Karia I M Crazy About Cooking -
પાણીપુરી વડા પાઉં
વડા પાઉં મુંબઇનું ફેમસ ફાસ્ટ ફુડ છે તેમાં પાણીપુરી નું ફયુઝન કરી પાણીપુરી વડા પાઉં બનાવ્યા.#ફયુઝન Rajni Sanghavi -
રગડા પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નાના-મોટા બધાની ફેવરિટ હોય છે અને હવે તો ગરમ રગડા પૂરી પણ બહુ જ ફેમસ છે અમારે પણ રગડા પૂરી બહુ જ ખવાય છે#GA4#Week26#પાણીપુરી Rajni Sanghavi -
પાણીપુરી
#indiaરેસીપી:-10 પાણીપુરી તો દરેક ને ભાવે .. એમાં મારાં હાથ ની પાણીપુરી મારા પરિવાર ને ખુબ પસંદ છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધી જ ભારતીય સ્ત્રીઓ ની ખુબ જ પસંદ.. પાણીપુરી.. Sunita Vaghela -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#WDઆજે મેં આ રેસિપી cookpad ની બધી women ને dedicate કરી છે..પાણીપુરી બધા ને ભાવતી જ હોય છે Nidhi Sanghvi -
-
લીલી ડુંગળી નુ શાક
#ઇબુક #day9ડુંગળી નુ શાક ખરેખર સ્વાદિષ્ટ અને મન મોહક હોય છે એમાંય લીલી ડુંગળી ઝીણી સમારેલી હોય એનું શાક ખૂબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
પાણીપુરી (Pani puri recipe in gujarati)
#મેનાના મોટા સૌની પ્રિય વાનગી કહેવાય પાણીપુરી. એની ઉપર થી "આમચુરી ચંપાચુરી ગરમ મસાલા પાણીપુરી"ચાલો ઝટપટ નોંધી લો પાણીપુરી ની રીત. Rekha Rathod -
-
ઢોકળા એ સાલસા
#૨૦૧૯#રસોઈનીરંગત #ફ્યુઝનવીક અહી મે ઇન્ડિયન મેક્સિકન રસોઈ નુ ફયુસન ઢોકળા એ સાલસા ના રૂપે કર્યું છે. Varsha Karia I M Crazy About Cooking -
પાણીપુરી (Panipuri REcipe In Gujarati)
#CT#Mycityfamousreceipcontest આમ તો બધા ની ફેવરીટ હોય છે અને બધા સિટી માં મળતી હોય છે પણ મારા જુનાગઢ માં સુભાષ ની પાણીપુરી ખાસ હોય છે આજે મેં તેવી પાણીપુરી બનાવી તો ખૂબજ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
આલુ પનીર પરાઠા
#પનીર પનીર નો બટેટા સાથે ઉપયોગ કરી નેજે પરાઠા બને છે તે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
આલું પરાઠા
#પરાઠાથેપલા અહી આપણે આલું નુ સ્ટફિંગ ભરીને પરાઠા બનાવ્યા છે જે ચા કે ચટણી સાથે પીરસવા મા સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
લીલા રીંગણા નો ઓળો
#૨૦૧૯લીલા રીંગણા નો ઓળો ખાવામા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લીલી ડુંગળી, લીલું લસણ નાખી ને બનાવેલો આં ઓળો ખરેખર દાઢે વળગે એવો લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
ફુદીના નું પાણી / પાણીપુરી માટે ફુદીના નુ પાણી
હેલો ફુડી ફ્રેન્ડ્સ.... પાણી પૂરી તો સહુ કોઈ ની ફેવરિટ ડીશ હોય છે. બધા ગ્રામ પ્રમાણે ફુદીના ના પાણી નો પણ થોડો ટેસ્ટ ફરતો હોય છે. તો આજ હું ફુદીના નું પાણી કઈ રીતે બનાવું છું તે રેસિપી શેર કરીશ. Komal Dattani -
"સમોસા"
#રસોઈનીરંગત #તકનીક આં વાનગી તળી ને બનાવી છે. સ્વાદિષ્ટ અને બનાવવા મા સરળ છે.નાસ્તા મા કે જમણવાર હોય ત્યારે લોકો બહુ પસંદ કરે છે. જરૂર બનાવજો Varsha Karia I M Crazy About Cooking -
-
-
#ગુજરાતી સેવ ભરેલા મરચા
ગુજરાતીઓ મરચા ખાવા ના બહુજ શોખીન છીએ .આપડે તળી ને,શેકીને, બાફીને ,ચણા નો લોટ ભરી ને એમ અલગ અલગ રીતે મરચા બનાવી એ .હું આજે ભરી ને મરચા ની રીત લાવી છું પણ આમાં ચણા ના લોટ ના બદલે નાયલોન સેવ અને સિંગ નો ભૂકો ભરી ને મરચા બનાવવા ની છું. જે ખાવા મા ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Snehalatta Bhavsar Shah -
બટેટા ના ફરાળી થેપલા
#પરાઠાથેપલા અહી ખુબજ જડપથી અને સ્વાદિષ્ટ એવા બટેટા ના થેપલા બનાવીશું નાસ્તા મા અને ફરાળ તરીકે પણ ખવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.#CDY#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાણીપુરી
#ઇબુક૧ #લીલી પાણીપુરી તો બધા જ લોકોની ફેવરિટ સ્ટ્રીટ ફૂડ ડિશ છેજ..પણ આજે ઇ બુક માટે મેં ઘરે બનાવી છે. અને મારી પણ ભાવતી ડિશ છે. હું પાણી પણ વધારે બનાવું છુ. જેથી બીજે દિવસે પણ ખાઈ શકીએ.અને મારા ઘર ના લોકો ની પણ ફેવરિટ પાણીપુરી..તો ચાલો .. ખાવા.. Krishna Kholiya -
પાણીપુરી(pani puri recipe in gujarati)
#cooksnap#cookpadindia#cookpadguj#cookpadપાણીપુરી તો ઘણી બધી જાતની હોય છે ઘણી બધી વિવિધતા હોય છે પણ દક્ષા પરમારજીની પાણીપુરી મને ખુબ ગમી. મેં પણ આપના જેવી પાણીપુરી બનાવી છે. આભાર આપનો પાણીપુરી ની રેસીપી શેર કરવા બદલ. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ