ઇટાલિયન પરાઠા

Khyati Viral Pandya @cook_17874535
આ રેસીપી માં મે ઇન્ડિયન પરાઠા ને ઇટાલિયન ટચ આપ્યો છે. તેમાં મે પિત્ઝા માં યુસ થતાં સ્ટફિંગ થી બનાવ્યા છે. આશા છે તમને પસંદ આવશે.
ઇટાલિયન પરાઠા
આ રેસીપી માં મે ઇન્ડિયન પરાઠા ને ઇટાલિયન ટચ આપ્યો છે. તેમાં મે પિત્ઝા માં યુસ થતાં સ્ટફિંગ થી બનાવ્યા છે. આશા છે તમને પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ લોટ લો અને તેમાં મોન અને મીઠું નાખી રોટલી નો નરમ લોટ બાંધો.
- 2
બધા શાકભાજી ઝીણા સમારી લો.બટર મૂકી બધા શાકભાજી ચડવી લેવા.તમને અનુકૂળ હોય એ રીતે શાકભાજી લેવા.
- 3
શાકભાજી માં ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાઉડર,થોડુક મીઠું નાખી ઠંડુ થવા મૂકો.
- 4
લોટ માંથી લૂવો લઈ ૨ રોટલી વણો.પછી એક રોટલી પર પીઝા સ્પ્રેડ લગાવો અને ચડવેલા શાકભાજી સ્પ્રેડ કરી ચીઝ ચીનો અને બીજી રોટલી ને તેની ઉપર મૂકી સાઇડ થી દબાવી લો.
- 5
તૈયાર કરેલ પરાઠા ને ચાવી લો બટર થી.કેચઅપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10609147








ટિપ્પણીઓ