ઉગાડેલા મગ ના ઢોકળા

Bhavika Shrimankar @cook_8047200
ઉગાડેલા મગ ના ઢોકળા નાસ્તા માટે એક પેરફેક્ટ રેસિપી છે
ઉગાડેલા મગ ના ઢોકળા
ઉગાડેલા મગ ના ઢોકળા નાસ્તા માટે એક પેરફેક્ટ રેસિપી છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટ ને આખી રાત દહીં અને હલકું ગરમ પાણી સાથએ ભીંજવી ને રેડી કરો
- 2
સવારે ઢોકળા ના લોટ માં ઉઘાડેલા મગ, પાલક,આદુ માર્ચ લસણ ની પેસ્ટ, ઉમેરો
- 3
સરખું હલાવી ને મીઠું અને સોડા ઉમેરો અને સરખું ફીનો
- 4
હાર્ટ શેપ નું એક કૅકે ટીન માં તેલ લગાવી ખીરું ઉમેરો
- 5
15 મિનિટે માટે બાફી લૈ જેમ ઢોકળા બનાવીએ એમ
- 6
ઠંડુ થઈ એટલે કૅકે ટીન માંથી હાર્ટ શેપ ના ઢોકળા થાળી માં કાઢો ઉપર થી તેલ રાય લીમડો હિંગ નું વઘાર કરો, કોથમીર અને ઉઘાડેલા મગ થઈ સજાવટ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10709235




ટિપ્પણીઓ