સ્પ્રાઉટ મગ - તુરીયા સબ્જી

#કઠોળ
ફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે. માટે, મેં અહીં લીલા તુરીયા સાથે ફણગાવેલા મગ નું કોમ્બિનેશન કરીને સ્પાઈસી સબ્જી બનાવી છે. રોટલી, ખીચડી, સલાડ , છાશ અને ગોળ કેરીના અથાણા સાથે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે.
સ્પ્રાઉટ મગ - તુરીયા સબ્જી
#કઠોળ
ફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે. માટે, મેં અહીં લીલા તુરીયા સાથે ફણગાવેલા મગ નું કોમ્બિનેશન કરીને સ્પાઈસી સબ્જી બનાવી છે. રોટલી, ખીચડી, સલાડ , છાશ અને ગોળ કેરીના અથાણા સાથે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી રાઈ જીરું નો વઘાર કરી હિંગ ઉમેરો ત્યારબાદ લસણની પેસ્ટ સાંતળી સમારેલા ટામેટાં ઉમેરવા ટામેટા ચડી જાય પછી તુરિયા એડ કરી હળદર ઉમેરી પાંચથી સાત મિનિટ માટે ચડવા દો. તુરીયા માં પાણીનો ભાગ ખૂબ જ હોય છે જેથી તુરીયા ને છુટા જ ચડવા દેવા..
- 2
તુરીયા થોડા સોફ્ટ થાય એટલે તેમાં ફણગાવેલા મગ અને ઉપર જણાવેલા બાકીના મસાલા અને થોડું પાણી ઉમેરી સરસ રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ ડીશ માં થોડું પાણી લઈ પેનને ઢાંકી દેવું અને શાકને બેથી ત્રણ મિનિટ ચડવા દેવું. તેલ છૂટું પડે એટલે ગેસ ઓફ કરી સર્વિંગ બાઉલમાં શાક કાઢી લેવું ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરવું. ગરમાગરમ શાક ખીચડી, રોટલી, ડુંગળી ટમેટા નું સલાડ,ગોળ કેરીનું અથાણું અને છાશ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કીનોવા સ્પ્રાઉટ ટીકી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. આજે મેં કીનોવા અને ફણગાવેલા મગ માથી ટીકી બનાવી છે. જે હેલ્ધી છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે.ફણગાવેલા મગ માંથી પ્રોટીન અને કીનોવા માંથી અમીનો એસિડ, પ્રોટીન, વિટામિન બી અને બીજા મિનરલસ મળે છે. જે ખૂબ હેલ્ધી છે. Kripa Shah -
વેજ સ્પ્રાઉટ સ્ટફ્ડ બોલ્સ
#કઠોળફ્રેન્ડસ,ચોમાસાની સિઝનમાં કઠોળ નો વપરાશ સામાન્ય રીતે વધી જાય છે. કઠોળ નું શાક દરરોજ બનાવવામાં આવે તો ચોક્કસ કંટાળો આવશે પરંતુ મેં અહીં ચોમાસામાં મળતી લીલી મકાઈ સાથે સ્પ્રાઉટેડ મગ અને બીજા વેજીસ એડ કરીને એક નવી વાનગી બનાવી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ સ્પ્રાઉટ બોલ્સ કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. asharamparia -
ફણગાવેલા મગ નું શાક
#ફેવરેટફ્રેન્ડસ, મારા ફેમિલી ફેવરેટ મેનુ માં ફણગાવેલા મગ ને હું ચોક્કસ સ્થાન આપીશ. પૌષ્ટિક અને સંતુલિત આહાર માં મગ અગ્ર સ્થાને છે જેને ફણગાવી ને ભોજન માં લેવાં માં આવે તો પાચન શક્તિ સૂઘરે છે સાથે શકિતવર્ઘક હોય બીમારી માં અને ડાયેટ મેનુ માં પણ ખાસ આવકાર્ય છે. ફણગાવેલા મગ સલાડ માં કાચા પણ સર્વ કરી શકો અથવા શાક બનાવીને કઢી-ભાત સાથે પણ સર્વ કરી શકાય . asharamparia -
ખાટીયા મગ
#કઠોળફ્રેન્ડ્સ,એકદમ દેશી એવી આ રેસિપી જ હેલ્ધી છે.રોટલા સાથે કઢી બહુ સરસ કોમ્બિનેશન છે. એવી જ રીતે રોટલે ચડે એવા ખાટીયા મગ પણ ટેસ્ટી અને હેલ્ધી છે. બાજરીનો રોટલો , લસણની ચટણી, ગોળ -ઘી ,ડુંગળી , ખીચીયા પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. તેમજ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાની સાતમ ની રસોઈ માટે પણ બનાવવામાં આવે છે. asharamparia -
ફણગાવેલા મગ-મઠ અને મેથી-પાપડ નું શાક
#કઠોળફ્રેન્ડ્સ, મેથી-પાપડ નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત - વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મગ-મઠ ખુબ જ પૌષ્ટિક હોય ત્યારે ત્રણેય ને મિક્સ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
સ્પ્રાઉટ (મગ) ચાટ
#goldenapron3#Week 4#સ્પ્રાઉટહેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે. Mayuri Unadkat -
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ટવીસ્ટ વીથ મિક્સ બિંસ
#કઠોળ#ફાસ્ટફૂડમિત્રો કઠોળ થી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે અહીંયા મેં મગ નો ઉપયોગ કરીને મેંદુવડા બનાવ્યા છે અને સાંભર માટે તુવેર ના કઠોળ ના દાણા લીધા છે અને ફણગાવેલા મઠ, મગ અને ચણા નો સલાડ બનાવ્યો છે અને ફણગાવેલા મગ અને મઠ નો રાયતું બનાવ્યું છે Bhumi Premlani -
હેલ્ધી ગુજરાતી થાલી
#એનિવર્સરી# વીક ૩ફ્રેન્ડસ, સાદું અને પૌષ્ટિક ગુજરાતી થાલી માં મગ-ભાત અને રોટલા સાથે પીરસવા માં આવતું કોઇપણ વેજીટેબલ નો કાચો પાકો સંભારો, કાચું સલાડ... જેમાં મુળો ને મગ તો બઘાં ને ભાવતું કોમ્બિનેશન છે. તેમજ મસ્ત મઘુરી છાશ, ખીચિયા પાપડ અને હિમોગ્લોબીન થી ભરપૂર ગોળ. એવી આ સિમ્પલ અને હેલ્ધી ડિશ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
તુરીયા વીથ ગ્રેવી સબ્જી
#જૈનફ્રેન્ડસ, જનરલી તુરીયા યા ના શાક માં સેવ કે ટમેટાં એડ કરી બનાવી શકાય છે. એ જ રીતે જો ગ્રેવી બનાવી ને તુરીયા નું શાક બનાવી એ તો ચોકકસ બઘાં ને ભાવશે. asharamparia -
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
ફણગાવેલા મગ નું સલાડ(sparaut mag nu salad recipe in Gujarati)
#GA4#week-5#પઝલ-કી-બીટ સલાડ ઘણી રીતે બનતા હોય છે. આજે સિમ્પલ અને હેલ્ધી ફણગાવેલા મગ ની સાથે બીટ,ગાજર,કાકડી,મરચુ નાંખી ને ચટપટા સલાડ બનાવ્યો છે. બીટ લોહતત્વ માટે ઉપયોગી છે. . મગ પણ ફણગાવેલા હોવાથી વધું પ્રમાણ માં ઉપયોગી છે.પોષકતત્વ રહે છે.સાથે પ્રોટીન પણ.તો જોઈએ.. સલાડ ની રેસિપિ.. Krishna Kholiya -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
સ્પ્રાઉટ સુપ
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંક#goldenapron3#week4#sprout#હેલ્ધી આજે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સૂપ લઈ ને આવી છું જે ફક્ત ૧૦ મિનિટ માં તૈયાર થઈ જશે. ફણગાવેલા મગ મો સૂપ...ફણગાવેલા કઠોળને અમૃતઆહાર કહેવામાં આવે છે તે શરીરને નિરોગી બનાવી તમામ બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે. દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે. ફણગાવેલા ભોજનમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન એ, બી, સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય કેલ્શિયમ, ફાસ્ફોરસ, મેગ્નેશિયમ, આયરન અને ઝિંક મળે છે. રેશાથી ભરપૂર ફણગાવેલા અનાજ પાચન ક્રિયાને વધુ કાર્યરત બનાવે છે. ફણગાવેલા મગ, ચણા, મસૂર, મગફળીના દાણા વગેરે શરીરની નબળાઈ દૂર કરી શક્તિ વધારે છે. ફણગાવેલી દાળ થાક, પ્રદૂષણ અને બહારના ખાવાનાથી પેદા થનારા એસિડ્સની આડઅસરને ખતમ કરે છે સાથે તે ઊર્જાના સ્તરમાં પણ વધારો કરે છે. Sachi Sanket Naik -
😋 તુરીયા ની છાલનું શાક 😋
#શાક🌷 ચોમાસામાં તુરીયા (ગીસોડા) ને શાક નો રાજા કેહવાય છે.. તેનું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.. આજે મેં તેની છાલ નું શાક બનાવ્યું છે.. તમે પણ આ શાક બનાવજો..સ્વાદિષ્ટ લાગશે..🙏 Krupali Kharchariya -
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
સ્પ્રાઉટ કટલેટ - ફણગાવેલા મગ ની કટલેટ
ફણગાવેલા મગ (કઠોળ) પોષણ થી ભરપૂર હોય છે. પ્રોટિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે થી સમૃદ્ધ હોય છે સ્પ્રાઉટ! Roopa Thaker -
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Mug ni daal Subji)
#cookpadindia#cookpad_gujarati#SRJ#RB11સિઝનમાં લીલા શાકભાજી મળે અને તે ખાવાના ફાયદા અનેક પ્રકારના હોય છે. અને સાથે દાળ પણ એટલી જ હેલ્ધી હોય છે. જેમાંથી આપણને પ્રોટીન મળે છે. તુરીયા મગની દાળનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
વઘારેલા મગ
#કઠોળ મગ વઘારેલા ખૂબ જ ટેસ્ટી લાગે છે ,એકલા પણ ખાઈ શકાય છે અને રોટલી કે ભાખરી સાથે પણ સરસ લાગે છે Radhika Nirav Trivedi -
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
મગ ની કચોરી
#કઠોળ આપણે બધા કચોરી તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે હું મારા સાસુ માં એ શીખાડેલી મગ ની કચોરી ની રેસિપી તમારી સાથે શેર કરું છું.જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે . Yamuna H Javani -
મલ્ટી ગ્રેઈન ફાડા વીથ મિક્સ વેજ સ્ટર ફ્રાઇડ (ચાઈનીઝ)ખીચડી
#ખીચડીફ્રેન્ડસ, મલ્ટી ગ્રેઈન ફાડા ખીચડી માં ચાઈનીઝ ડીશ એડ કરી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં મલ્ટી ગ્રેઈન ફાડા સાથે વેજીસ નો ક્રન્ચી ટેસ્ટ અને હર્બસ એન્ડ સોસ નો સ્પાઈસી ટેસ્ટ અફલાતૂન કોમ્બિનેશન છે. asharamparia -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફણગાવેલા મગનું સલાડ Ketki Dave -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
મિક્સ દાલ- ભાજી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, દાળ એ એક પૌષ્ટિક આહાર છે. આ એક દેશી દાળ રેસિપી છે. મેં અહીં મગ ની દાળ માં ચણા અને અડદની દાળ મિક્સ કરી છે . સુવા અને મૂળા ની ભાજી સ્વભાવે તીખી હોવાથી આ ૩ સિમ્પલ દાળ ને નવો ટેસ્ટ આપે છે. લીલું મરચું અને લીલી હળદર તેમજ કોથમીર દાળ ના સ્વાદ માં વઘારો કરે છે.મેં આ દાળ મિક્સ લોટ ની રોટલી , ગોળ, લસણીયા ગાજર , મૂળા સાથે સર્વ કરી છે જે શિયાળા નું એક હેલ્ધી લંચ બની રહેશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મગ અને ભાત
#કઠોળ મગ અને ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે અને ખુબ જ ઓછાં સમયમાં બની જાય છે. તો કઠોળ માટે બેસ્ટ રેસીપી.... Kala Ramoliya -
ચીઝી બટરી સ્ટફ્ડ પાઉંભાજી બન🥪
#ટમેટાફ્રેન્ડસ, વરસાદી વાતાવરણમાં તીખા તમતમતા ભાજીપાંઉ ખાવાં ની બહું જ મજા આવે. આમપણ ટામેટા વગર ભાજીપાંઉ ના ટેસ્ટ ની કલ્પના જ અશક્ય છે. એમાં પણ ટ્વીસ્ટ કરીને બનાવેલ ક્રન્ચી ચીઝી બન તો ખુબ જ ટેસ્ટી લાગે છે. 🥪👌 asharamparia
More Recipes
ટિપ્પણીઓ