સ્પ્રાઉટેડ મગ-મઠ બીન્સ ટોમેટો સૂપ🥣

#કઠોળ
ફ્રેન્ડ્સ, જનરલી હેલ્થ કોન્સીયસ લોકો માટે સુપ ખૂબ જ પ્રાથમિકતા ધરાવે છે. માટે, હેલ્ધી બ્રેકફાસ્ટ અથવા તો લાઈટ ડિનર માં " સ્પ્રાઉટેડ મગ અને મઠ ટોમેટો સૂપ "સાથે ઘીમાં તળેલા પનીર બાઈટ્સ અને થોડો ક્રન્ચી નાસ્તો એક પરફેક્ટ મેનુ છે. મેં અહીં ઘરમાં બનાવેલા તીખા ગાંઠિયા, ટોસ્ટ, પોટેટો ચિપ્સ, સાથે સર્વ કરેલ છે.
સ્પ્રાઉટેડ મગ-મઠ બીન્સ ટોમેટો સૂપ🥣
#કઠોળ
ફ્રેન્ડ્સ, જનરલી હેલ્થ કોન્સીયસ લોકો માટે સુપ ખૂબ જ પ્રાથમિકતા ધરાવે છે. માટે, હેલ્ધી બ્રેકફાસ્ટ અથવા તો લાઈટ ડિનર માં " સ્પ્રાઉટેડ મગ અને મઠ ટોમેટો સૂપ "સાથે ઘીમાં તળેલા પનીર બાઈટ્સ અને થોડો ક્રન્ચી નાસ્તો એક પરફેક્ટ મેનુ છે. મેં અહીં ઘરમાં બનાવેલા તીખા ગાંઠિયા, ટોસ્ટ, પોટેટો ચિપ્સ, સાથે સર્વ કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ અને મઠ ને સાફ કરીને ૩ થી ૪ કલાક માટે પલાળી રાખો. મગ અને મઠ સરસ રીતે પલળી ગયા બાદ બધું પાણી નિતારી એક સ્વચ્છ કોટન કપડાં માં બાંધીને એક વાસણમાં ઉપર કાણાં વાળી ડીસ ઢાંકીને છ થી સાત કલાક માટે મૂકી દો. તમે જોઇ શકશો કે છ-સાત કલાક પછી મગ અને મઠ સરસ રીતે સ્પ્રાઉટ થઈ ગયા છે.
- 2
હવે કુકરમાં ટમેટા, સમારેલું બટેટુ ધોઈ ને થોડું પાણી એડ કરી બાફી લો ત્યારબાદ ગરણી વડે ગાળી એક પેનમાં ગરમ કરવા મૂકો સાથે તેમાં ફણગાવેલા મગ અને મઠ, મીઠું સ્વાદ પ્રમાણે, સંચર પાવડર, ખાંડ,મરી પાવડર, લાલ મરચું પાવડર, લસણ અને આદુની પેસ્ટ ઉમેરીને પાંચ મિનિટ માટે ઉકાળો જેથી મગ અને મઠ થોડા સોફ્ટ થઈ જશે અને બધા મસાલા એકબીજામાં ભળી જશે.
- 3
હવે જ્યારે સૂપ સરસ ઉકળી ને થીક થઈ જાય ત્યાર પછી વઘારીયા માં થોડું ઘી લઇ બીપી ગરમ કરી તેમાં જીરું નો વઘાર કરી સુપ ઉપર રેડી દો. તૈયાર છે આપણો ગરમાગરમ સૂપ જેને તમે ઘીમાં સેકેલા પનીર બાઇટ્સ અથવા તો કોઈ પણ નાસ્તા સાથે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
ફણગાવેલા મગ-મઠ નો સૂપ
મગ અને મઠ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે તો આજે આપણે અહીં મગ અને મઠનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી સૂપ બનાવીએ છીએ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.....#સ્ટાર્ટ Neha Suthar -
પનીર નૂડલ્સ ટોમેટો સૂપ વીથ મેગી મસાલા પુલાવ🍝🥘
#પનીરફ્રેન્ડ્સ, ટોમેટો સૂપ માં નૂડલ્સ અને પનીર એક હેલ્ધી કોમ્બિનેશન છે સાથે મેગી મસાલા પુલાવ ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
હની-ચીલી સ્પ્રાઉટેડ નુડલ્સ
#કઠોળઆજે હું લઈ ને આવી છું મગ-મઠ ને ફણગાવી ને વધારે હેલ્ધી કરી ( વૈઢા ને ) નુડલ્સ સાથે મિકસ કરી ને અલગ રીતે પે્ઝન્ટ કરેલ છે Prerita Shah -
સેઝવાન હની ચીલી પોટેટો (Schezwan honey chilly potato recipe in Gujarati)
#આલુઆ પોટેટો ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.... Kala Ramoliya -
-
સ્પ્રાઉટેડ મગ ઈડલી વિથ મઠ સૂપ
#કઠોળફણગાવેલા કઠોળ ઘણા બાળકોને પસંદ નથી હોતા, તેથી મેં અહીં ફણગાવેલા મગ ને છોટી ઇડલીનું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકોને પોષણયુક્ત તેમજ ટેસ્ટી વાનગી મળે. આને એક ડાયેટ વાનગી તરીકે પણ લઈ શકાય. Sonal Karia -
વેજ ટોમેટો સૂપ
#goldenapron2#Orissaઓરિસા સ્ટાઇલ વેજ ટોમેટો સૂપ.. ટોમેટો સૂપ સ્કિન,હેર અને બોન્સ માટે ફાયદાકારક છે.. આમાં ટોમેટો ની સાથે બીજા વેજ હોવાથી ટેસ્ટી પણ એટલુંજ છે.. Tejal Vijay Thakkar -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
ફણગાવેલાં મસાલા મગ મઠ અને જીરા રાઈસ (Fangavela Masala Moong Moth Beans Jeera Rice Recipe In Gujarati
ફણગાવેલાં મસાલા મગ મઠ ને થોડા ગ્રેવી વાળા કર્યા અને સાથે જીરા રાઈસ..બહુ જ હેલ્થી અને one pot meal.. Sangita Vyas -
બ્રેડ સ્પ્રાઉટ્સ બીન્સ સીગાર રોલસ
#કઠોળ#આ ડીશમાં ફણગાવેલા મગ, મઠ અને પનીરનું મિશ્રણ બનાવીને બ્રેડની રોલ કરીને તેલમાં શેકીને હેલ્થી સ્નેક્સ તૈયાર કર્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, નાના છોકરાઓને આ ડીશ ખૂબ જ ગમશે. Harsha Israni -
ટોમેટો બિરયાની ઈન ટોમેટો બાઉલ🍅
#ટમેટાહેલો ફ્રેન્ડ્સ, ઠંડીમાં ચટપટી અને ગરમાગરમ ટોમેટો બિરયાની બહુ સરસ લાગે છે. મે ટોમેટો બિરયાની ને ટોમેટો સલાડ બાઉલમાં સર્વ કરી છે અને તળેલા કાજુ થી ગાર્નીશિંગ કર્યું છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે asharamparia -
બ્રેડ સ્પ્રાઉટ્સ બીન્સ ચીઝી ચાટ
#ઇબુક#Day2#આ ચાટમાં બ્રેડની સ્લાઈસ પર ફણગાવેલા મગ ,મઠ ડુંગળી, ટોમેટો સોસ,ચીઝ, કોથમીર ચટણી લગાવીને એક ચટપટી ચાટ બનાવી છે જે નાના બાળકોને ખૂબ જ ગમશે અને હેલ્થી ચાટ પણ છે. Harsha Israni -
સુપર હેલ્ધી સૂકા મગ મઠ
#લીલીપીળી#જૈનફણગાવેલા કઠોળ માં ખુબજ પ્રોટીન હોય છે...અને એમાં પણ મગ મઠ એટલે વિટામિન થી ભરપુર.. આજે આપણે ફણગાવેલા સૂકા મગ મઠ બનાવશું.. જેમાં નો ઓનીયન નો ગારલિક એટલે જૈન લોકો પણ ખાય શકે છે. ખૂબ જ હેલ્ધી વાનગી બનાવવા જાય રહ્યા છે ..તો દોસ્તો ચાલો સૂકા મગ મઠ બનાવશું. Pratiksha's kitchen. -
ફણગાવેલા મગ મઠ નો પુલાવ
#માઇલંચજ્યારે શાક ન હોય ત્યારે તેની અવેજીમાં ઘરમાં અવેલેબલ સામગ્રી થી પૌષ્ટિક પુલાવ બનાવી શકાય છે. Bijal Thaker -
-
રોસ્ટેડ કોનॅ- બોટલ ગાર્ડ - ટોમેટો સૂપ વિથ ગ્રીલ પુલાવ કબાબ
#સ્ટાર્ટ#સ્ટાર્ટર્સસુપ સાથે આપણે કબાબ અને પુલાવ રેગ્યુલર ખાતા હોય છે. આજે કંઈક નવીન કરીએ પુલાવ ને કબાબ ના રૂપમાં બનાવીયે .ટામેટાનો સુપ રેગ્યુલરલ બનાવતા હોય છે પણ આપણા બધાની ના પસંદગી અને ખૂબ ગુણકારી એવી દૂધીનો ઉપયોગ કરીને ટોમેટો અને દૂધીનું સુપ બનાવીએ. Bansi Kotecha -
ટોમેટો કોનકાસે ઇન બ્રેડ રીંગ🥯🍅
#ટમેટાફ્રેન્ડસ, કોનકાસે એક ફ્રેન્ચ કુકીગ સ્ટાઇલ છે . જેમાં મોસ્ટલી ટામેટા નો યુઝ થાય છે.જેને પરટીકયૂલર મેથડ માં કુક કરી ,ચૉપ (કટીંગ) કરવા માં આવે છે. તેમાં લસણ અને ડુંગળી ની ફલેવર સાથે ફ્રેશ ટોમેટો ની ફે્ગનન્સ ખુબ જ સરસ આવે છે. મેં તેમાં વેરીએશન કરી મારી એક મૌલિક રેસિપી તૈયાર કરી છે. asharamparia -
ફણગાવેલા મગ-મઠ અને મેથી-પાપડ નું શાક
#કઠોળફ્રેન્ડ્સ, મેથી-પાપડ નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત - વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મગ-મઠ ખુબ જ પૌષ્ટિક હોય ત્યારે ત્રણેય ને મિક્સ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે . Kajal Chauhan -
ગાર્લિક સ્પ્રાઉટેડ મઠ (garlic sprouted math recipie in Gujarati)
ફણગાવેલા મઠ એ હેલ્થ ની દ્રષ્ટિ એ ખુબજ સારા છે. તેમાં ભરપૂર માત્રા માં પ્રોટીન રહેલું છે. મેં એમાં ગાર્લિક નાખી ને બનાવ્યા છે. જે સ્પાઈસી છે અને ખૂબજ ટેસ્ટી લાગે છે.#માઇઇબુક#પોસ્ટ 29 Nilam Chotaliya -
-
સ્પ્રાઉટેડ પૌવા
#કઠોળકાંદા પૌવા, બટેટા પૌવા તો બહુ ખાધા. કંઈક હેલ્ધી ટ્રાય કરીએ સ્પ્રાઉટેડ પૌવા. Krishna Rajani -
ફણગાવેલા મગ-મઠનો સૂપ(Sprouted mung-moth soup recipe in gujarati)
#GA4#Week10મગ અને મઠ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે તો આજે આપણે અહીં મગ અને મઠનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી સૂપ બનાવીએ છીએ. Neha Suthar -
દૂધી - મગ ની દાળ નો જૈન સૂપ
# ff1આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પ્રોટીન થી ભરપૂર છે. મેં દૂધી સાથે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ટવીસ્ટ વીથ મિક્સ બિંસ
#કઠોળ#ફાસ્ટફૂડમિત્રો કઠોળ થી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે અહીંયા મેં મગ નો ઉપયોગ કરીને મેંદુવડા બનાવ્યા છે અને સાંભર માટે તુવેર ના કઠોળ ના દાણા લીધા છે અને ફણગાવેલા મઠ, મગ અને ચણા નો સલાડ બનાવ્યો છે અને ફણગાવેલા મગ અને મઠ નો રાયતું બનાવ્યું છે Bhumi Premlani -
હેલ્થી સલાડ
#હેલ્થી ફણગાવેલા મગ ને મઠ હેલ્થ માટે ખુબજ સારા છેદરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.જે લોકો ડાયટ કરતા હોય તેમના માટે ખુબ જ સારું સલાડ છે Kalpana Parmar -
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#આ મહારાષ્ટ્રના ખૂણે ખૂણે મળતી વાનગી છે એક ડીસ ખાવ તો પેટ ભરાઈ જાય. બધા જ કઠોળ એટલે પોટીન ભરપૂર. ફણગાવેલા હોવાથી પચવામાં હલકા. સાથે મળે પાવ ,તળેલા મરચાં વરસતા વરસાદ ઉકળતાં મિસળની સુગંધ અને સોડમ ખાવા માટે લલચાવે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
"ટોમેટો સૂપ"
#goldenapron3#વીક12#લોકડાઉન#કાંદાલસણપોસ્ટ7ગોલ્ડન એપ્રોન3 વીક 12 ના પઝલ બોક્સ માંથી ટોમેટો શબ્દ લય ને સૂપ બનાવ્યું છે ટેસ્ટી અને ઇઝી બધાને ભાવતું અને હેલ્ધી પણ. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ