કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર પુલાવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર પુલાવ રેસીપી મુખ્ય ફોટો

પનીર પુલાવ

Prerna Desai
Prerna Desai @cook_17542942

પનીર પુલાવ

Prerna Desai
Prerna Desai @cook_17542942
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1 કપબાસમતી ચોખા (20 મિનિટ પલાળવા)
  • 2 ચમચીઘી
  • 1 ટીસ્પૂનજીરું
  • 1 ઇંચતજ
  • 4-5લવિંગ
  • 2એલચી
  • 1તમાલપત્ર
  • 3-4કાળા મરી
  • 7-8કાજુ
  • 3/4 કપડુંગળી સમારેલી
  • 1 ટીસ્પૂનઆદુ લસણની પેસ્ટ
  • 2લીલા મરચાં
  • 1/4 કપકેપ્સિકમ સમારેલું
  • 1ગાજર સમારેલું
  • 10પનીર ક્યુબ્સ
  • 2 ચમચીકોથમીર બારીક સમારેલું
  • 1 ટીસ્પૂનગરમ મસાલા
  • 2 ચમચીદહીં
  • મીઠું જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પ્રથમ ચોખા ને ધોઈને 20 મિનિટ માટે પલાળી રાખો.
    હવે કૂકર માં તેલ લઇ ગરમ થાય એટલે પનીર ના ટુકડા ને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઇ સાઈડ માં રાખો.

    પનીર પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કૂકર માં ઘી ગરમ કરો અને જીરું, તજ, લવિંગ, એલચી, મરી, તમાલપત્ર નાખી હલાવી ને કાજુ એડ કરો.
    અને તેમાં આદુ લસણની પેસ્ટ અને મરચું સાંતળો.

  3. 3

    1 ટામેટા ઉમેરો અને ટામેટા નરમ થાય એટલે કેપ્સિકમ, ગાજર 2 મિનિટ માટે સાંતળો.
    હવે ગરમ મસાલા મીઠું નાખો. 2-3 મિનિટ માટે સાંતળો.

  4. 4

    પછી દહીં, બાસમતી ચોખા, તેમાં પનીર ક્યુબ(થોડા ક્યુબ અને થોડું છીણેલું પનીર), કોથમીર
    નાંખો અને ધીમેથી સાંતળો.
    હવે તેમાં ગરમ પાણી ઉમેરો (આશરે 2 કપ પાણી) અને બરાબર હલાવો.

    પનીર પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કૂકર નું ઢાંકણ કવર કરીને હાઈ ફ્લેમ પર 2 વહીસલ વગાડો.
    કૂકર ઠંડુ પડે એટલે ખોલીને પનીર પુલાવ ને બાઉલ માં કાઢી ને ઉપર થી પનીર ક્યુબ અને પનીર ને છીણી ને ગરમ ગરમ સર્વ કરો.

    પનીર પુલાવ રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર પુલાવ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prerna Desai
Prerna Desai @cook_17542942
પર October 07, 2019 05:27

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer પુલાવ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. વધેલા ઉપમા ના દહીં વડા
  2. સુવાભાજીના શક્કરપારા
  3. પ્લેટર વિથ તવા પનીર
  4. પનીર જલેબી
  5. પનીર ટિકકા સિઝલર
  1. ઝટપટ મટર પનીર
  2. સુવાભાજીના શક્કરપારા
  3. પનીર ટિક્કા
  4. પનીર નાચોસ સલાડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10755290
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close