પનીર ટિક્કા

Prerna Desai @cook_17542942
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં દહીં લઇ તેમાં પનીર ના ટુકડા, કેપ્સિકમ ના ટુકડા, ડુંગળી ના ટુકડા બધું ભેગું કરી તેમાં એક ચમચી તેલ નાખી ને ચાટ મસાલો, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, ધાણાજીરું, કસૂરી મેથી, બેસન, લીંબુ નો રસ અને મીઠું નાખી મિક્સ કરી 30 મિનિટ માટે મેરિનેટ થવા દો.
- 2
પછી સ્ટિક ને 15 મિનિટ પાણી માં પલાળી રાખવી પછી સ્ટિક માં કેપ્સિકમ, ડુંગળી, પનીર એક પછી એક બધું વારા ફરતી લગાવી. ગરમ તવા ઉપર તેલ લગાવી બધી બાજુ થી મીડીયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.
- 3
તો તૈયાર છે ગ્રીલ પનીર ટિક્કા.. ઉપર થી ચાટ મસાલો નાખી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ટિક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#પોસ્ટ -2પનીર ટિક્કા સ્ટાર્ટર માટે ખુબ જ સરસ રેસીપી છે અને આજકાલ સૌને પનીર ટીક્કા ખૂબ જ ભાવતા હોય છે આપણે હોટલમાં જઈએ કે રેસ્ટોરન્ટમાં જઈએ તો પનીર ટીકા ઓર્ડર કરતા હોય છે તો આ રહી પનીર ટીક્કા ની રેસિપી સ્ટાટર્ર માટે ... Kalpana Parmar -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
પેરી પેરી પનીર ટીકા વિથ સલાડ
#Teastmebest#પ્રેજન્ટેશન#પેરી પેરી પનીર ટીકા વિથ સલાડ આ રેસિપિ માં મેં પેરી પેરી સોસ ઘરનો જ બનાવેલો યુસ કર્યો છે બહાર ના સોસ માં વિનેગર પ્રિઝેરેટિવ હોવા થી બાળકો ના હેલ્થ ને ધ્યાન રાખી બનાવામાં આવ્યું છે પેલા તો પેરી પેરી એટલે સ્પાઈસી અને ખાટુ ચટપટું આવો ટેસ્ટ આવે છે જે સોસ પનીર સાથે મેરિનેટ કરી મેં ગ્રીલ કર્યું છે... આશા છે તમને પસઁદ આવશે.... Mayuri Vara Kamania -
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
પંજાબી સબ્જી માં જૈન મા તો વેરિએશન શોધતા જેટલી વાર લાગે છે પણ આ કઢાઈ પનીર માં ઓછા માં ઓછી સામગ્રીથી અને જલ્દી બની શકે છે મારા ઘરે તો મારા ઘરે તો આ સબ્જી બધાને ફેવરીટ હોય છે જો તમે તિખુ ફાવતું હોય તો આ કઢાઈ પનીર રેસ્ટોરન્ટ જેવી જ બનશે#week23#cookpadindia#GA4#cookpad_gu Khushboo Vora -
પનીર ટિક્કા (tandoori paneer tikka Recipe In Gujarati)
#GA4 #weak1 #post 2 #yogurt પનીર એક એવી વસ્તુ છે જે કોઈને ન ભાવે એવું બને જ નહીં ખાસ કરીને મારા ઘરમાં બધાં નું ફેવરિટ છે.. Payal Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Ishita Rindani Mankad -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10778589
ટિપ્પણીઓ