નાબ વામ

Voramayuri Rm @cook_16674390
નાબ વામ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફાલૂદા મિક્સ ને 1ગ્લાસ પાની મા ગરમ કરો.અને તેમા દૂધ મિક્સ કરો.પછી દૂધ ઉકળી જાય એટલે ગેસ બંધ કરી ને ફાલૂદા ને થંડુ કરવા રાખી દો.
- 2
1કપ પાની ગરમ કરી તેમા સાબુદાણા એડ કરો.
- 3
પછી તે ગરમ થય જાય તો ગેસ બંધ કરી 15મીનીટ ઢાકિ ને રાખી દો.15મીનીટ પછી તે બરોબર ફુલી ને સેટ થય જસે.તેનુ વધારા નુ પાની કાઢી લો.
- 4
હવે સાબુદાણા ના સરખા ભાગ કરી તેમા તેમા અલગ અલગ કલર મિક્સ કરી દો.અને જેલી કટ કરી ને તયાર કરી લો
- 5
હવે ગ્લાસ મા પેલા સાબુદાણા અને પછી જેલી ગોઠવી સેટ કરી લો.
- 6
પછી તેમા થંડુ ફાલૂદા એડ કરો તયાર છે નાબ વામ તેને થંડુ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10758550










ટિપ્પણીઓ