રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ મા મશરૂમ ને લઈ ને તેને બરાબર પાણી થી ધોઈ ને બોલ માં અલગ કાઢી લેવા.
- 2
હવે ત્યાર બાદ ડુંગળી અને લસણ ને ચોપ કરીને અલગ બોલ માં કાઢી લેવા સાથે વટાણા પણ અલગ કડી લેવા જેથી જલ્દી થી આસાની રીતે બની જાય.
- 3
હવે એક પેન મા બટર લઈ ને તેમાં જીરું ને નાખીને તતડાવી ને તેમાં ડુંગળી અને સાથે આદુ લસણ ની પેસ્ટ નાખવી અને સાથે સાથે ગ્રીન ચિલી પણ નાખીને થોડી વાર માટે શેકવું.
- 4
હવે ત્યાર બાદ તેમાં ટોમેટો પ્યુરી ને નાખીને બરાબર મિક્સ કરીને તેને અંદર નમક નાખીને તેને બરાબર પકવવું. અને તેમાં લાલ મરચું પાઉડર સાથે એડ કરવું. અને તેને.૬ થી ૭ મિનિટ માટે પકવવું. અને વટાણા પણ તેમાં એડ કરવા.
- 5
હવે તેમાં તેલ છૂટતું થઈ જાય એટલે ગ્રેવી બરાબર થઈ ગઈ હોઈ એટલે ત્યાર બાદ તેમાં પાણી અને ગરમ મસાલો એડ કરીને ફરી થી તેને ૭ મિનિટ માટે પકવવું. અને સાથે મશરૂમ ને પણ એડ કરવા.
- 6
હવે ત્યાર બાદ તેમાં બેસન, મિલ્ક અને કુકીંગ ક્રીમ અને સાથે લીંબુ નો રસ અને કસ્તુરી મેથી પણ એડ કરવી અને બરાબર મિક્સ કરીને ૫ મિનિટ માટે ઉકાળવું.
- 7
હવે રેડી છે મશરૂમ મસાલા તો તેને એક સર્વ બોલ મા કડીને તેને ધાણા અને લીંબુ મૂકીને સર્વ કરવું.
- 8
તમે તેને રોટલી, ચપાતી, નાન કોઈ પણ ઇન્ડિયન બ્રેડ સાથે ખાઈ સકો છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ જૈન
#જૈનમેથી મટર મલાઈ આ એક જૈન સબ્જી છે અને તેમાં કોઈ પણ મસાલા નો યુઝ કર્યો નથી . આ એક ખૂબ જ સરસ લાગે છે કારણ કે તેના નામે પર થી જ તેમાં કાજુ ,પનીર, મિલ્ક, મલાઈ બધું નાખીને બનાવમાં આવે છે જેથી આ સબ્જી એકદમ ક્રીમ થી અને મલાઈ થી ભરપુર લાગે છે અને ખાવામાં પણ મસ્ત લાગે છે અને ઈલાયચી નાખી હોવાથી સાથે સાથે તેનો પણ ફ્લાવર ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
દાળ મખની જૈન
#જૈનદાળ મખની આ ખૂબ જ હેલ્થી છે. કારણ કે દાળ માંથી ખૂબ એવું સારા પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે. અને મખની નામે છે એટલે અમાં બટર નો ઉપયોગ તો ખૂબ બધું પ્રમાણ માં થઇ છે પણ પયોર જૈન છે જે આ લોકો બટર પણ બહાર નું અવોઇડ કરે છે જેથી આ રેસિપી માં ઘી માં બટરી ફ્લેવર્સ આપીને બનાવમાં આવેલ છે જે ખૂબ જ સારી ટેસ્ટ માં લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
મશરૂમ મટર મસાલા (Mushroom Matar Masala Recipe In Gujarati)
મશરૂમ મટર મસાલા મીડીયમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ કરી છે જે કાજુ, મગજતરી, ખસખસ અને બીજા મસાલા વાટીને બનાવવામાં આવતી પેસ્ટ માંથી બનાવવામાં આવે છે. આ કરી માં ફ્રેશ ક્રીમ અને દહીં પણ ઉમેરવામાં આવે છે જેના લીધે કરી ખુબ જ રીચ અને ક્રીમી લાગે છે. આ ડિશમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જેના લીધે ડીશ એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ ફ્લેવરફૂલ અને ટેસ્ટી કરી રોટી, નાન કે રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ મટર નું ગ્રેવીવાળું શાક (Mushroom Matar In Gravy Shak Recipe In Gujarati)
#GA4 #Week4 Sneha Raval -
-
-
-
-
-
-
-
-
મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
#GA4#Week13#Mushroom#મશરૂમ#cookpadindia#cookpadgujaratiમશરૂમ ને ટોડસ્ટૂલ પણ કહેવામાં આવે છે. મશરૂમ્સ તંદુરસ્ત હાડકાં બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મશરૂમ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ થી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. મશરૂમ્સ બી વિટામિન્સ માં સમૃદ્ધ છે: રાઇબોફ્લેવિન, નિયાસીન અને પેન્ટોથેનિક એસિડ- આ સંયોજન હૃદયના આરોગ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણો માટે રિબોફ્લેવિન સારું છે.. તે વિવિધ રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.કૅન્ડ મુશરૂમ ઝેરી નથી હોતા. તેની વિવિધ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે. મારા ઘર માં મશરૂમ મટર ની સબ્જી અવાર નવાર બનતી રહે છે અને બધાં બે ખૂબ ભાવે છે. Vaibhavi Boghawala -
-
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે. spicequeen -
-
-
-
કાવો
હેલો ફ્રેંડ્સ.. શિયાળા માં રાજકોટ નો ફામૉસ કાવો.. જે ખુબ જ ગુણકરી અને સ્વાસ્થ્ય વર્ધક છે તે જરૂર તમે પણ ટ્રાઈ કરો... Juhi Maurya -
More Recipes
ટિપ્પણીઓ