કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ મૈસુર મસાલા ઢોસા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ મૈસુર મસાલા ઢોસા રેસીપી મુખ્ય ફોટો

ચીઝ મૈસુર મસાલા ઢોસા

Prerna Desai
Prerna Desai @cook_17542942

ચીઝ મૈસુર મસાલા ઢોસા

Prerna Desai
Prerna Desai @cook_17542942
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
8 સર્વિંગ્સ
  • મૈસૂર મસાલા માટે:
  • 250 ગ્રામબાફેલા બટાકા
  • 3નંગ ટામેટા સમારેલા
  • 4નંગ ડુંગળી સમારેલી
  • 2નંગ કેપ્સિકમ સમારેલુ
  • 1 ચમચીઆદુ, મરચા, લસણની પેસ્ટ
  • 1/4 ચમચીજીરું
  • ચપટીહિંગ
  • 4-5લીમડા ના પાન
  • 2લીલા મરચા સમારેલા
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીપાઉંભાજી મસાલો
  • 1/2 ચમચીખાંડ
  • અન્ય સામગ્રી:
  • 1બાઉલ ઢોસા નું ખીરું
  • સંભાર પીરસવા માટે
  • ટોપરા ની ચટણી પીરસવા માટે
  • 8ચીઝ સાઈલ્સ
  • મૈસુર મસાલા ચટણી માટે:
  • 1/2ઝીણી સમારેલી ડુંગળી
  • 5સૂકા કાશ્મીરી લાલ મરચાં, ટુકડા કરેલા
  • 1 ચમચીઅડદ ની દાળ
  • 1/2 કપચણાની દાળ
  • 4-5લસણની કળી
  • 1/2 ચમચીઆમલીનો પલ્પ
  • 1 ચમચીલાલ મરચું પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું, હીંગ, લીમડો નાખી વઘાર કરો ત્યાર પછી તેમાં ડુંગળી ઝીણી સમારેલી, આદુ-મરચાં ની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરો અને સાંતળો.

    ચીઝ મૈસુર મસાલા ઢોસા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં કેપ્સિકમ ઉમેરી થોડી વાર સાંતળી ને ટામેટા ઉમેરો અને સાંતળો પછી તેમાં થોડું પાણી ઉમેરીને થોડી વાર ખદખદવા દો. પછી તેમાં બાફેલા બટાકા ના થોડા ટુકડા અને થોડા ક્રશ કરેલા ઉમેરો.

    ચીઝ મૈસુર મસાલા ઢોસા રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ મૈસુર મસાલા ઢોસા રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ મૈસુર મસાલા ઢોસા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં બધા મસાલા ઉમેરો. અને છેલ્લે કોથમીર ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો.

    ચીઝ મૈસુર મસાલા ઢોસા રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ મૈસુર મસાલા ઢોસા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી અડદની દાળ અને ચણાની દાળ સાંતળી ને લસણની કળી અને સૂકા લાલ મરચાં ઉમેરી સાંતળી લો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય પછી તેમાં લાલ મરચું પાવડર, મીઠું અને આમલીનો પલ્પ ઉમેરી બે મિનીટ સાંતળો ત્યારબાદ મિશ્રણ ઠંડું પડે પછી મિકસ્ચર માં ક્રશ કરી બાઉલમાં કાઢી લો. તો રેડી છે રેડ ચટણી. હવે ચમચા ની મદદથી ઢોસા ની લોઢી માં ખીરું નાખી ને ગોળ ગોળ અંદર થી બહાર ની તરફ ફેરવતા જાવ. ઉપર ચીઝ સ્લાઈસ મુકો. અને ઢોસા ને થોડી વાર થવા દો.

    ચીઝ મૈસુર મસાલા ઢોસા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેના પર ચટણી લગાડી ને મૈંસુર મસાલા નું મિક્સર પાથરો. તો તૈયાર છે મૈસૂર મસાલા ઢોસા. તેને કોપરા ની ચટણી અને ગરમ ગરમ સંભાર જોડે પીરસો.

    ચીઝ મૈસુર મસાલા ઢોસા રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ મૈસુર મસાલા ઢોસા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prerna Desai
Prerna Desai @cook_17542942
પર October 21, 2019 09:52

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ Masala ડોસા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. શીંગદાણા-તલ ના સુગર_ફ્રી લાડુ (Shingdana Til Sugar Free Ladoo Recipe In Gujarati)
  2. દેવાંગીરી બેને(બટર) ઢોસા
  3. નાચોઝ ચીપ્સ
  4. મેવા પાગ
  5. બ્રાઉન રાઈસ ઇડલી ડોસા
  1. મેવા પાગ
  2. ઘઉં ના લોટ ની પૂરી
  3. દાળવડા
  4. રવા ઈડલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/10874894
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close