રાંધવાની સૂચનાઓ
- 1
- 2
બાફેલા બટાકાનો માવો તૈયાર કરી લેવો પછી એક કડાઈમાં બે ચમચી તેલ લઇ તેમાં જીણી સમારેલી ડુંગળી સાંતળવી પછી તેમાં મરચાં નાખવાં પછી સાંતળી લેવું તેમાં બટાકાનો માવો નાખવો હળદર મીઠું ગરમ મસાલો ધાણાજીરું લીલા ધાણા લીંબુનો રસ બધું ઉમેરી મીક્સ કરી દેવું ઠંડુ થાય પછી તેમના નાના બોલ બનાવી લેવા
- 3
બટેકા ના બનાવેલા બોલને ઢોસાના ખીરામાં બોળીને ડીપ ફ્રાય કરી સાંભાર અને ચટણી કોપરાની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરવા
- 4
આ ઢોસા બોલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10875981









ટિપ્પણીઓ