રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ મા રાઈસ લઈ ને તેને ૧૦ મિનિટ માટે હાઈ ટેમ્પ્રેચર પર ૧૦ મિનિટ માટે માઇક્રો વેવ કરી લેવું.
- 2
હવે ત્યાર બાદ એક બોલ મા આદુ આદુ ને લઈ ને છીની. લેવું.
- 3
હવે ત્યાર બાદ તેમાં લીંબુ ની છાલ ને તેમાં છીની લેવું.
- 4
હવે તેમાં ગ્રીન ચીલી ને એડ કરવું.
- 5
હવે ત્યાર બાદ તેમાં ધાણા પાઉડર ને એડ કરવો. અને નમક નાખવું.
- 6
હવે ત્યાર પછી તેમાં બોયલ કરેલો રાઈસ એડ કરવો.
- 7
હવે ત્યાર બાદ તેમાં દહીં ને એડ કરવું.
- 8
હવે ત્યાર બાદ તેમાં ધાણા કાપેલા એડ કરવા.
- 9
હવે તેને અંદર થોડું ઠંડું પાણી એડ કરવું.
- 10
હવે બધું બરાબર મિક્સ કરવું અને તેને એક સર્વ ગ્લાસ માં કાઢી ને સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મેક્સિકન ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી. મેહુલ પ્રજાપતી કાનુડો -
સેઝવાન ખીચડી
#ખીચડીખીચડી તો બધા બનાવતા જ હોઈ છે પણ હું આજે નવી રીતે ખીચડી બનાવીશું ચાઇનિસ રીતે આજે ખીચડી બનાવીશું જેનું નામ છે સેઝવાન ખીચડી અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
-
-
ચીઝ મેયોનીઝ ફ્રેન્કી (Cheese Mayonnaise frenki recipe in gujarati)
#goldenapron3Week 7#potato Ravina Kotak -
-
-
-
-
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
કોકનટ લાઈમ સોરબેટ (Coconut Lime Sorbet Recipe In Gujarati)
#RC2ક્રીમી રીફ્રેશિન્ગ ફ્રોઝન સ્વીટ ડેરી ફ્રી ડિઝર્ટ Harita Mendha -
ઇટાલિયન પોટેટો (Italian Potatoes Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiઈટાલિયન પોટેટો આ રેસીપી મેં MONIKA JAIN Ketki Dave -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10874013
ટિપ્પણીઓ (4)