કાજુ કૂરકૂરે

Bijal Parikh @cook_18960223
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટમાં ઘી નાંખી હલકા હાથે મસળતા જઈ મીઠું નાંખી પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. 10 મિનિટ સુધી લોટ ઢાંકી ને રાખવો.
- 2
હવે લોટ હાથથી મસળી ગોળ રોટલો વણવો. તેમાં એક ગોળાકાર આકારનું ઢાંકણ લઇ કાજુના આકારમાં કાપવું.
- 3
ગરમ તેલમાં ધીમા તાપે બદામી રંગના થાય ત્યાં સુધી કાજુ તળવા.
- 4
તળેલા કુરકુરા કાજુને એક વાડકામાં ભેગા કરવા. પછી તેમાં ઉપર મુજબ બનવેલો મસાલો છાંટી ઠંડા પડે પછી એર ટાઈટ કન્ટેનરમાં ભરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નમકીન કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
#કૂકબુકઆજે મે મેંદા ના લોટ ના મસાલા કાજુ બનાવ્યા છે જે એકદમ ક્રિસપી અને બજાર જેવો જ ટેસ્ટ લાગે છે,દિવાળી પર આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે છોકરાઓ ને પણ ખુબ ભાવે એવા ચટપટા છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
-
મસાલા કાજુ પારા
#ફેવરેટમિત્રો હું હંમેશા મારા ઘરના લોકો માટે નાસ્તો ઘરે જ બનાવું છું બધાને સાંજે ચાના ટાઈમે કંઇક ચટપટો નાસ્તો જોઈએ તો આજે હું તમારા માટે મારા ફેમિલીનો ફેવરિટ નાસ્તો મસાલા કાજુ પારા લઈને આવી છું. Khushi Trivedi -
મસાલાવાળા કાજુ
નવરાત્રી ચાલી રહી છે અને દિવાળી નજીક આવી રહી છે. દિવાળીમાં આપણે કોઈના ઘરે જઈએ તો મીઠાઈ કે સૂકા મેવાની છાબડી લઈને જતા હોઈએ છીએ. દિવાળી દરમિયાન માર્કેટમાં મસાલાવાળા કાજુ-બદામ તેમજ અલગ-અલગ સૂકામેવાનાં ડેકોરેટ કરેલા પેકેટ મળે છે જે ખૂબ જ મોંઘા પડે છે, તો આજે આપણે શીખીશું મસાલાવાળા કાજુ બનાવવાની રીત જે દિવાળી દરમિયાન કે એમનેમ પણ ખાવાની ઈચ્છા થાય તો જલ્દીથી બનાવી શકાય છે. Nigam Thakkar Recipes -
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8@cook_27802shee@vaishali1234@Ekrangkitchen@Disha_11 Payal Bhaliya -
ક્રિસ્પી પાસ્તા (Crispy Pasta Recipe In Gujarati)
#DIWALI2021Post 3 દિવાળી માં આ નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊 Varsha Dave -
મસાલા કાજુ નમકપારા (Masala Kaju Namakpara Recipe in Gujarati)
#DFT#Diwalispecial21#namkin#Diwali#cookpadgujarati નમકપારા એ એક લોકપ્રિય ભારતીય ચા સમયનો નાસ્તો છે અને તે તહેવાર દરમિયાન પણ બનાવવામાં આવે છે. તે મેંદો અથવા ઘઉંનાં લોટ માંથી અને અન્ય મસાલાઓ સાથે સ્વાદયુક્ત લોટના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે. તે વિવિધ આકારોમાં બનાવવામાં આવે છે પરંતુ મોટે ભાગે તેમને નાના ગોળ કૂકી કટરની મદદથી કાજુ નો આકાર આપ્યો છે. તમે તેમને આ આકાર આપવા માટે બોટલ કેપનો પણ ઉપયોગ કરી શકો છો. આ ક્રિસ્પી અને ખસ્તા છે અને આ તહેવારમાં ગરમાગરમ ચાના કપ સાથે પરફેક્ટ નાસ્તો છે. એની સાથે સ્પેશિયલ મસાલો બનાવીને ઉમેરીને આ નમકપારાને મસાલા કાજુ નમકપારા બનાવવામાં આવે છે. આ મસાલા કાજુ નમકપારા ને એકવાર બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી સકો છો. Daxa Parmar -
પૌષ્ટિક પૂડા રોલ (vegetable frankie with testy and healthy twist)
#મારા શરીર ની બહાર મારુ હરતું ફરતું હૃદય એટલે મારી વ્હાલી દીકરીઓ સ્વરાક્ષરા.....#હું મારી આ ડીશ મારી વ્હાલી દીકરીઓ સ્વરા અને અક્ષરા (સ્વરાક્ષરા) ને dedicate કરું છું...... love u angles..... Binaka Nayak Bhojak -
ચીઝી ક્રિસ્પી પાસ્તા (Cheesy Crispy Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જPost1# Diwali special દિવાળી માં આ નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊 Varsha Dave -
સોજીના ખરખરીયા
#ટીટાઈમસોજીના ખરખરીયા ચા સાથે ખાવાની ખુબ જ મજા પડે છે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય તેવી સરસ રેસીપી છે bijal patel -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#કેસવનટનવરાત્રિ ના ઉપવાસ માટે બેસ્ટ ડ્રાઇફુટ છે. Ilaba Parmar -
-
-
-
મસાલા કાજુ નમકીન
જૈનો ના ઘેર નાસ્તાના ડબા ભરેલા હોય જ તો હવે આનમકીન ને તમારા ડબામાં ઉમેરો.#જૈન Rajni Sanghavi -
-
-
-
ચોળાફળી અને ચટણી(chola fali recipe in gujarati)
આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું.મારી મમ્મી બધીજ રસોઇ સરસ બનાવે છે.દર દિવાળીમાં અને સાતમ પર મારા ધરે ચોળાફળી બન જે છે.આ સિવાય મહિનામાં એક વખત હું બનાવું છું.એકદમ ટેસ્ટી બને છે. Priti Shah -
નમકીન મસાલા કાજુ (Namkeen Kaju Masala Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 આ મસાલા કાજુ જે ફરસાણ ની દુકાને મળે છે તે મે આજે ઘરે બનાવ્યા છે.જેનો ટેસ્ટ દુકાન મા મળે તેવો જ થયો છે. Vaishali Vora -
-
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#cashewહેલો, ફ્રેન્ડ્સ મસાલા કાજુ નાના-મોટા સૌને ભાવે. અને જલ્દી બની પણ જાય છે. આ કાજુ એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા છે. તો હવે દિવાળી પણ નજીક આવી રહી છે તો દિવાળી માં મસાલા કાજુની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. Falguni Nagadiya -
આમળા નો જૂયસ (Amla Juice Recipe in Gujarati)
શિયાળો શરૂ થઇ ગયો છે, વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે.શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે. #GA4#week11#Amla#આમળા નો રસ Archana99 Punjani -
હોમ મેડ કુરકુરે (home made Kurkure recipe in gujarati)
#goldanapron3#week22#વિકમિલ૧#spicy#week1#namkin Divya Chhag -
ચટપટા જીંજરા
શિયાળાની ઋતુ માં લીલા શાક _ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે અને તેમાં પણ પિક્ચર જોવા બેઠો હોય અને કોઈ ચટપટા જીંજરા બનાવી આપે તો જલસો પડી જાય. અને આપણે ભારતીય ને તો પોપકોર્ન કરતા જીંજરા,સિંગ _ચણા અને મકાઈ માં જ વધારે મજા આવે.#લીલી#ઇબુક૧#૯ Bansi Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10875947
ટિપ્પણીઓ