કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ બટર મસાલા વીથ બટર રોટી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ બટર મસાલા વીથ બટર રોટી રેસીપી મુખ્ય ફોટો

ચીઝ બટર મસાલા વીથ બટર રોટી

Juhi Maurya
Juhi Maurya @cook_17893634
Ahmedabad

#goldenapron2
#weak4

#goldenapron2
#weak4

વધુ વાંચો

ચીઝ બટર મસાલા વીથ બટર રોટી

Juhi Maurya
Juhi Maurya @cook_17893634
Ahmedabad

#goldenapron2
#weak4

#goldenapron2
#weak4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 સર્વિંગ્સ
  • રોટી માટે
  • 500 ગ્રામમેંદો
  • 1 ચમચીયીસ્ટ
  • મીઠુ
  • તેલ મોણ માટે
  • 1 સ્પૂનખાંડ
  • શાક માટે
  • 4ડુંગળી
  • 4 ટેબલ સ્પૂનઓઇલ
  • 6-7કળી લસણ
  • 1નાનો કટકો આદુ
  • 1નંગ લીલું મરચું
  • કોથમીર
  • 1નંગ ટામેટું
  • લાલ મરચું, હળદર, મીઠુ, પંજાબી ગરમ મસાલો
  • 100 ગ્રામચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તંદુરી રોટી બનાવા માટે એક તપેલી માં 2 ટેબલ ચમચી પાણી માં યીst અને ખાંડ નાખી ને 5 થી 7 મિનિટ માટે યીst એકટીવેટ થઇ જઈ ત્યા સુધી ઢાંકી ને રાખવું... ત્યાર બાદ મેંદા માં તે પાણી, મીઠુ, મૌન નાખી ને લોટ બાંધી તેને 3 કલાક માટે આથો આવા માટે રાખો... ત્યાર બાદ રોટલી વણી ને તેમાં એક બાજુ પાણી લગાવી.. તવા માં તે સાઈડ થી ચોંટાડી... તવો ઊંધો કરી અને ત્યાર બાદ સીધો તાવો કરી શેકવું... ઉપર બટર લગાડી સર્વ કરો.

    ચીઝ બટર મસાલા વીથ બટર રોટી રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર મસાલા વીથ બટર રોટી રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર મસાલા વીથ બટર રોટી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શાક માટે.. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં મોટી કાપેલું ડુંગળી, લસણ, લીલું મરચું, આદુ... જ્યાં સુધી ગોલ્ડન કલર નું થઇ જઈ ત્યા સુધી શેકવું..ત્યાર બાદ તેની મિક્સર માં તેની ગ્રેવી કરવી....

    ચીઝ બટર મસાલા વીથ બટર રોટી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ફરી 2 ટેબલ ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, તજ પત્તા નાખી તતડે એટલે તેમાં તે ગ્રેવી નાખી બરાબર શેકઈ જઈ એટલે તેમાં ટામેટા ઝીણા ક્રશ કરી નાખવા. ત્યાર બાદ તેમાં લાલ મરચું, મીઠુ, હળદર, પંજાબી ગરમ મસાલો નાખી ને.. બરાબર શેકઈ જાઈ... એટલે તેમાં 1 કપ પાણી નાખી તેમાં 1 /2 ચમચી મેંદા ને પાણી માં ઓગાળી... તે ગ્રેવી માં નાખી ને.. તેલ છૂટું પડે એટલે તેમાં ચીઝ ના કટકા નાખી અને ઉપ્પર છીનેલુ ચીઝ નાખી ને... ઉપ્પર કોથમીર નાખી... ગરમ તંદુરી રોટી સાથે સર્વ કરવું...

    ચીઝ બટર મસાલા વીથ બટર રોટી રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ બટર મસાલા વીથ બટર રોટી રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ બટર મસાલા વીથ બટર રોટી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juhi Maurya
Juhi Maurya @cook_17893634
પર October 31, 2019 19:38
Ahmedabad

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
November 01, 2019 07:58
Mouthwatering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ બટર મસાલા બટર Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોથમીર ચેવડો
  2. ટૂટી-ફ્રૂટી કપ કેક
  3. ઓરીઓ મોલ્ટન લાવા કેક
  4. ચકરી
  5. મૈસૂર પાક
  1. ખીચું
  2. પંજાબી થાળી
  3. દૂધી નો હલવો
  4. રોઝ કેન્ડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/10941003
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close