ઇડલી બગૅર
બાળકો માટે પૌષ્ટિક વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
ઇડલી ખીરા ને ૩ભાઞ માં વહેચો. ૧સફેદ, ૨પાલક વાળુ,૩બીટ વાળુ. ઇડલી બનાવી લો.
- 2
એક વાસણ માં બધા શાક, બટાકુ અને મસાલો ભેગો કરો. ચીઝ નાખો.મીઠું નાખો. ટીકકી આકાર આપો.
- 3
ટી કકી ને શેલો ફૃઆય કરો.
- 4
હવે ૨ ઇડલી ની વચ્ચે ટી કકી મૂકો. લેટુસ પતા, ટામેટા, ડુંગળી, ચીઝ સલાઇસ મૂકી શકાય.
- 5
મેયો કે કેચપ જોડે સવૅ કરો.
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11028810





ટિપ્પણીઓ