કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવ  રગડો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવ  રગડો રેસીપી મુખ્ય ફોટો

પાવ  રગડો

Kalpa Sandip
Kalpa Sandip @cook_17852057
Veraval

પાવ  રગડો

Kalpa Sandip
Kalpa Sandip @cook_17852057
Veraval
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 100 ગ્રામવટાણા
  • 2બાફી ને કૃશ કરેલા બટેટા
  • 1મોટું ટામેટું ઝીણું સમારેલ
  • 2ઝીણી સમારેલ ડુંગળી
  • 2 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  • 1/4 ચમચીરાય
  • 1/2 ચમચીતલ
  • લીમડાના પાન
  • હિંગ
  • 1/2 ચમચીપંજાબી ગરમ મસાલો
  • મીઠું
  • 1 ચમચીલાલ મરચુ પાવડર
  • 1/4 ચમચીહળદર
  • પાવ
  • નાયલોન સેવ
  • 3ચમચા ગોળ આમલી નો પલ્પ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વટાણા અને બટેટા ને બાફી લો.

  2. 2

    બટેટા ને ક્રશ કરી નાખો. ડુંગળી ઝીણી સમારી લો.

  3. 3

    આદુ મરચાં લસણ ની પેસ્ટ કરી લો.

  4. 4

    હવે એક પેન માં 2 ચમચા તેલ મુકો. તેલ ગરમ થાય એટલે રાય હિંગ અને તલ નાખો. લીમડા ના પાન નાખી ડુંગળી ઉમેરી થોડી વાર સાંતળી. તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો... થોડી વાર સાંતળો.

  5. 5

    હવે તેમાં ટામેટા ઉમેરી સ્વાદ મુજબ મસાલા કરી લો.... ટામેટા ચડી જાય એટલે વટાણા અને બટેટા નો માવો મિક્સ કરી લો. પછી તેમાં થોડોગોળઆમલી નો પલ્પ ઉમેરો....ને પાણી નાખી ચડવા દો...

  6. 6

    હવે એક પ્લેટ માં પાવ ના નાના કટકા કરી તેના પર રગડો ઉમેરી નાયલોન સેવ અને ઝીણી ડુંગળી નાખી સર્વે કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpa Sandip
Kalpa Sandip @cook_17852057
પર November 29, 2019 18:18
Veraval

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાવ રગડો

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ખસ્તા કચોરી
  2. ઓરેન્જ વેલ્વેટ કેક
  3. કોલેજીયન ભેલ(સુરતી સ્પેશીયલ)
  4. કેપેચૂનો કોફી
  5. ડાકોરનાં ગોટા
  1. જૈન ચાઈનીઝ ભેલ
  2. મનચુરિયન ફ્રેંકી
  3. કાકડી તુવેર નુ શાક
  4. મિસી રૉટી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11111953
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close