મીન્ટી પનીર ટીક્કા
#૨૦૧૯
ખુબજ સરસ એવુ પાર્ટી સ્ટાર્ટર
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધા શાક ને અને પનીર ને ક્યુબે અથવા dice shape માં કાપી લો
- 2
હોવી એલ વાસણ માં દહીં બેસન લો અને એમાં બધો ઉપર જણાવેલ મસાલો કરો અને તેમાં બધા શાક અને પનીર નાખી marinate કરવા મૂકી દો કલાક ફ્રિજ માં
- 3
હોવી બધા શાક અને પનીર ને સ્ટિક માં ભરવા લો અને નોન સ્ટિક તવા પર શેકવા દો
- 4
રેડી છે તમારા મીન્ટી પનીર ટીક્કા enjoy
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11145246











ટિપ્પણીઓ