સૂકી ભેળ

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

#masterclass
#માસ્ટરક્લાસ
Week-1 , post - 1

સૂકી ભેળ

#masterclass
#માસ્ટરક્લાસ
Week-1 , post - 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસાદા મમરા
  2. 250 ગ્રામપ્લેન સેવ
  3. 15-20પાણીપુરી ની પુરી
  4. 3મીડીયમ સાઈઝ ઝીણું કાપેલા ટામેટા
  5. 3મીડીયમ સાઈઝ ઝીણું કાપેલું કાંદો
  6. 3મીડીયમ સાઇઝ બાફેલા અને કાપેલા બટાકા
  7. 10-12નંગ લીલા મરચા
  8. સ્વાદાનુસાર મીઠું
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 4 ચમચીલીંબુ નો રસ
  11. 2-3 ચમચીઝીણું કાપેલું કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ઉપર ની બધી સામગ્રી મિક્સ કરવું. પ્લેટ માં લઇ તરત સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes