રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં મીઠું, મોણ અને બેકિંગ સોડા નાખી પાતળી રોટલી વણી કાચી પાકી શેકી લેવું.
- 2
બટાકા, ગાજર અને પનીર ની લાંબી ચિપ્સ કાપી ને તળી લેવી. ત્યારબાદ તેમાં મીઠું, મેક્સિકન મસાલો નાખી દેવો. ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખી સરખું મિક્સ કરવું.
- 3
હવે મેયો માં થોડા મેક્સિકન પાઉડર નાખી મિક્સ કરવું. હવે તેને રોટલી પર લગાવી ચિપ્સ પાથરી ચીઝ ભભરાવી દેવું ત્યાર બાદ કોબી, કેપ્સીકમ અને ડુંગળી નાખી દેવી અને પેન માં બટર મૂકો શેકી લેવું.
- 4
ગરમ ગરમ પીરસવું.
Similar Recipes
-
-
-
-
ફલાફલ ફ્રેન્કી (Falafal Frankie Recipe In Gujarati)
#SRJઈજિપ્ત માં તથા પૂર્વ નાં પ્રદેશમાં પીટા બ્રેડ માં મૂકીને ફલાફલ સર્વ કરાય છે. પરંતુ હવે તેનું પણ ફ્યુઝન થઈ ફલાફલ ફ્રેન્કી બને છે. મેંદાના લોટ ની રોટી બનાવી તેમાં બધુ અસેમ્બલ કરી બનાવાય છે. મેં અહીં ઘંઉની રોટલી નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
ગ્રીલ ઢોસા સેન્ડવીચ (Grilled dosa sandwich recipe in Gujarati)
#GA4#WEEK3🥪સેન્ડવીચ આહાહાહા 😋😋નામ સાંભળતાજ સૌ કોઈના મોમાં પાણી આવે એવી સેન્ડવીચ. એમાં પણ મે એને ન્યુ ટચ અપ આપ્યું. કેમકે અત્યારે કોઈ બારની બ્રેડ અવોઇડ નથી કરતું. તો ઝટપટ અને ટેસ્ટી એવી ગ્રીલ ઢોસા સેન્ડવીચ બનાવી છે very very yummy n testy😋😋 Brinda Lal Majithia -
-
-
ફ્રેંચ ફ્રાઈસ ફ્રેન્કી
#ડિનર#સ્ટારઆ વાનગી ખાસ કરી ને બાળકો ને પસંદ આવે છે. જ્યારે કઈ બનાવવાનું નાં સૂઝે ત્યારે આ ડિશ બનાવી શકાય છે. લગભગ બધી j સામગ્રી સરળતા થી મળી રહે તેવી જ છે. Disha Prashant Chavda -
-
-
-
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
આ Recipe મારા મમ્મી,ભાઈ અને મે સાથે મળી ને બનાવી છે.ખૂબ મજા આવી હતી... મે પેહલી વાર જ બનાવી હતી.એટલે કે સિખી હતી. Anupa Prajapati -
-
પિઝા સોસ વિથ પિઝા (Pizza sauce & Pizza Recipe In Gujarati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week6 Dharmeshree Joshi -
-
-
-
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
-
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
વેજ. મેયોનિઝ સેન્ડવીચ (Veg. Mayonnaise Sandwich Recipe In Gujarati)
#ફટાફટ સેન્ડવીચ એટલે બાળકો થી લઈ ને મોટા બધા ને ભાવે અને જે બાળકો વેજીટેબલ નથી ખાતા એના માટે તો આ એકદમ સરળ રીત છે. Vaishali -
-
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#GA4#Week22પીઝા એ ઇટાલિયન વાનગી છે. પરંતુ આજે દેશભર માં પીઝા નું ચલણ ખૂબ જ વધ્યું છે.બાળકો ને પીઝા બહુ જ ભાવતાં હોય છે.દરેક ના ઘર માં પીઝા બનતા જ હોય છે.આજે મે ટેંગી અને સ્પાઈસી પીઝા બનાવ્યા છે. Jigna Shukla -
વેજ ચીઝ ફ્રેન્કી
#બર્થડેઘરમાં નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય કે મોટા ની ફ્રેન્કી એ એવી વસ્તુ છે જે બધા હોંશે હોંશે ખાય છે અને સાથે બધા શાકભાજી નો ઉપયોગ કરી ટીક્કી બનાવવા મા આવે તો વધારે હેલ્ધી બને છે. Bhumika Parmar -
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#Tranding#ટ્રેંડિંગ બાળકો જો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે બાળકો ની ફેવરિટ એવી ફ્રેન્કી તેને ચાઇનીઝ ટેસ્ટ મા બનાવી ને આપીએ તો તેઓ હોંસે હોંસે ખાઈ લે છે. Vaishali Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11149595
ટિપ્પણીઓ